‘દરેક માટે વીમા’: IRDAIના અધ્યક્ષ અજય સેઠે કોમિક પુસ્તક શ્રેણીનું અનાવરણ કર્યું
જીવન વીમા અંગે વધુ જાગૃતિ અને વ્યાપક સ્વીકાર વધારી ‘દરેક માટે વીમા’ના વિઝનને સાકાર કરવા જીવન વીમા ક્ષેત્રના અગ્રણીઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અમદાવાદ, 16 જુલાઇ: ‘બધા માટે વીમો’ ના વિઝનને આગળ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI)ના અધ્યક્ષ અજય સેઠે જીવન વીમા ખ્યાલોને સરળ બનાવવા અને ગ્રાહકોમાં જાગૃતિ…
