કોટવાળીયાઓને કમાઉ ઉદ્યોગસાહસિક બનાવતું અદાણી ફાઉન્ડેશન
અમદાવાદ, 21 જુલાઈઃ 32 વર્ષીય જસોદાબેન કોટવાળીયાએ અદાણી ફાઉન્ડેશનની મદદથી પોતાનું જીવન બદલી નાખ્યું છે, આદિવાસી ગામની પોતાની પરંપરાગત વાંસ કારીગરીને સમૃદ્ધ આજીવિકામાં ફેરવી દીધી છે. 9મું ધોરણ પાસ જસોદાબેન એક સમયે પોતાની કુશળતાને ફક્ત ઘરગથ્થુ ઉપયોગમાં લેતા હતા. આજે તેઓ મહિલા કારીગરોના જૂથ આનંદી સખી મંડળનું નેતૃત્વ કરે છે. અદાણી ફાઉન્ડેશને અનેકવિધ રીતે કોટવાળિયા સમાજના…
