અદાણી એનર્જી સોલ્યુશન્સ (AESL) કુલીંગ બિઝનેસ હેઠળ વ્યાપ વધારશે
અમદાવાદ, 26 માર્ચઃ અદાણી એનર્જી સોલ્યુશન્સે ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસનો વ્યાપ વધારવા કવાયત કરી છે. ASCL અને મહાત્મા ફુલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી (MAHAPREIT) એ તાજેતરમાં DCS સ્થાપવા માટે એક સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ કંપની ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસ હેઠળ નવા યુનિટ્સની સ્થાપના કરશે. ઇન્ડિયા કૂલિંગ એક્શન પ્લાન 2019 અને ડિસ્ટ્રિક્ટ…
