Tag: investment
GDP Growth Rate: Q4માં 7.8%ના અંદાજને વટાવી FY24 ટોચેઃ 8% નોંધાયો
અમદાવાદ, 31 મેઃ લોકસભા ચૂંટણીના મતદાનના અંતિમ તબક્કા અને પરીણામો પૂર્વે અર્થતંત્રની ગાડી પૂરપાટ વેગે આગળ વધી રહી હોવાના સમાચારો શેરબજારો માટે જોમ પૂરનારા ગણાવી શકાય. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2023-24ના…
MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.32નો સુધારો
નેચરલ ગેસમાં સીમિત રેન્જમાં ઘટાડો મુંબઇ, 31 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.3,763.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,523.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 2239.76 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની…
SELL IN MAY AND GO AWAY: કહેવતને ખોટી પાડી સેન્સેક્સમાં મે માસમાં 521 પોઇન્ટનું કરેક્શન
MAYમાં સેન્સેક્સની સાપ-સીડી એપ્રિલ અંત મે ખુલ્યો ઓલટાઇમ હાઇ મે ઘટી મે બંધ ઘટાડો ઘટાડો% 74482 74392 76010 71866 73961 -521 -0.70 અમદાવાદ, 31 મેઃ મે માસના છેલ્લા દિવસે સેન્સેક્સે 75.71 પોઇન્ટના સાધારણ સુધારા સાથે છેલ્લા પાંચ દિવસની એકધારી મંદીના ચાલને બ્રેક મારવા સાથે 73961.31 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે સાથે SELL IN MAY…
રૂ. 25,000 કરોડના શેર્સ, 35 હજાર કરોડના મ્યુ. ફંડ્સ અને રૂ. 62000 કરોડની એફડી દાવો કર્યા વગરના છે
અમદાવાદ, 31 મેઃ શેરબજારમાં રૂ. 25000 કરોડના શેર્સના કોઇ રણી-ધણી નહિં હોવાનો ચોંકાવનારો અહેવાલ મળ્યો છે. નાણાકીય બજારોમાં નવા- સવા મૂડીરોકાણ કરનારા રોકાણકારો કે જેઓ કંપનીઓ અને કસ્ટોડિયન સાથે અપડેટ કરેલી સંપર્ક માહિતી જાળવવાના મહત્વથી અજાણ તેઓને ઘણાં કિસ્સાઓમાં ખબર જ નથી હોતી કે તેમણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો કેટલાંક કિસ્સાઓમાં એડ્રેસ ચેન્જ કે…
MCX: સોનાના વાયદામાં રૂ.318 અને ચાંદીમાં રૂ.1875નો ઘટાડો
મુંબઈ, 30 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.38,161.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,358.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23797.22 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,132ના ભાવે…
સળંગ પાંચ સત્રમાં સેન્સેક્સમાં 1533 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 22400ની નિર્ણાયક સપાટીએ
Date Open High Low Close 23/5/24 74253 75499 74158 75418 24/5/24 75335 75636 75244 75410 27/5/24 75655 76009 75175 75390 28/5/24 75585 75585 75083 75170 29/5/24 74826 74986 74454 74503 30/5/24 73365 74493 73668 73885 અમદાવાદ, 30 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની માસિક સમાપ્તિના દિવસે લગભગ 1 ટકા ઘટ્યા હતા. નિફ્ટીએ તેના 22,500ના નિર્ણાયક…
MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.1,300નો ઉછાળો
મુંબઈ, 29 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.44,172.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,070.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.30083.57 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,155ના…
