Stocks in News at a Glance 27-2-2023

Bharat Electronics: Company opens new software development centre in Visakhapatnam (Positive) Power Grid: Committee of Directors on Investment approves 4 projects worth Rs 803.57 cr (Positive) Zee Learn: Company appoints Manish Rastogi as CEO (Positive) NBCC: Company secures total business of Rs 194.17 cr in January 2023. Company receives an order worth Rs 350 cr…

Read More

સેન્સેક્સમાં સાપ્તાહિક 1539 પોઇન્ટનું ધોવાણ, નિફ્ટી 17500 નીચે

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ફર્સ્ટહાફમાં જોવા મળેલી સુધારાની ચાલ સેકન્ડ હાફમાં હાંફી ગઇ હતી. સેન્સેક્સ શુક્રવારે વધુ 142 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી-50એ તેની 17500 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની ટેકાની સપાટી પણ ગુમાવી હતી. બજાર નિષ્ણાતો હવે 17350 પોઇન્ટની વાતો કરી રહ્યા છે. વર્લ્ડ ઇકોનોમિમાં ફુગાવાનો ડર યથાવત રહેવા સાથે વિવિધ સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં વધારો કરે…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17438- 17364, RESISTANCE 17602- 17694

અમદાવાદઃ ગુરુવારે શરૂઆતી ઘટાડાને પચાવી માર્કેટે સુધારાની શરૂઆત કરી હતી. પરંતુ સેલિંગ પ્રેશર એટલું હેવી હતું કે, નિફ્ટી ઇન્ટ્રા-ડે 17455 પોઇન્ટ થઇ છેલ્લે 43 પોઇન્ટના લોસ સાથે 17511 પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો. ટેકનિકલી જોઇએ તો માર્કેટ ફેબ્રુઆરી માસ દરમિયાન ઓલમોસ્ટ 2 ટકા તૂટી ચૂક્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન ચાર્ટ્સમાં…

Read More

શેરબજારોમાં મંદીનો વંટોળઃ સેન્સેક્સ વધુ 139 પોઇન્ટ ડાઉન

અમદાવાદઃ ભારતીય શેરબજારો એક પછી એક નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે રૂંધાઇ રહ્યા છે. સતત પાંચમાં દિવસની ઘટાડાની ચાલમાં સેન્સેક્સ 139 પોઇન્ટ તૂટ્યો હતો. જદ્યારે નિફ્ટી-50 17500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી હજી જાળવી રહ્યો છે. પરંતુ માર્કેટમાં ખરીદીનો કોઇ મૂડ નહીં હોવાના લક્ષણો જણાઇ રહ્યા છે. યૂએસ ફેડ રિઝર્વ  ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધુ એક વધારાનો ડામ વર્લ્ડ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17465- 17376, RESISTANCE 17708- 17862

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50 સતત નેગેટિવ ઝોનમાં રહેવા સાથે નીચામાં 17529 પોઇન્ટની સપાટી સુધી ઘટી છેલ્લે 272 પોઇન્ટના કટ સાથે 17554 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ 80 ટકા આસપાસ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવ ખરડાઇ ચૂક્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેનું 17500નું ટાર્ગેટ લેવલ ટચ કરી લીધું છે. હવે જો વધુ ઘટાડો…

Read More

સેન્સેક્સમાં 4 દિવસમાં 1575 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા

બુધવારે સેન્સેક્સ 928 પોઇન્ટ તૂટી 60000ની નીચે, નિફ્ટીમાં 272 પોઇન્ટનું ગાબડું અમદાવાદઃ ફેડના વ્યાજ વધારાનો ફફડાટ, રશિયા- યુક્રેન યુદ્ધની વણસેલી પરિસ્થિતિ, સેબીના આકરાં પગલાં, ગૌતમ અદાણી જૂથની કંપનીઓના શેર્સમાં રોકાણકારોના સૂપડાં સાફ થવા સહિતના સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે ભારતીય શેરબજારોમાં સળંગ ચોથા દિવસે પણ વેચવાલીનો મારો રહેતાં સેન્સેક્સે 60000 પોઇન્ટની અને નિફ્ટી 17600 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More