Ishan Technologies એ MeirtY-સર્ટીફાઈડ ‘સક્ષમ ક્લાઉડ’ લોંચ કર્યું
અમદાવાદ, 26 ઓગસ્ટ: ઈશાન ટેકનોલોજીસે સક્ષમ ક્લાઉડ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ભારતીય ઉદ્યોગ સાહસિકોને માટે ડિઝાઈન કરવામાં આવેલ એક સોવેરિન અને અનુપાલન-સંચાલિત ક્લાઉડ પ્લેટફોર્મ છે. મુંબઈ અને ચેન્નઈમાં ઈશાને રેટેડ-3 ડેટા સેન્ટરમાં નિર્માણ પામેલ અને હોસ્ટ કરવામાં આવેલ આ સક્ષમ ક્લાઉડ MeitY પેનલબદ્ધ છે, આઈએસઓ 27001, પીસીઆઈ ડીએસએસ, એસઓસી2, અને એચઆઈપીએએ…
