અલ્ટ્રાટેકની ઇન્ડિયા સિમેન્ટ્સમાં મોટો હિસ્સો ખરીદવાની યોજના?!!

મુંબઇ, 27 જૂનઃ અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ઇન્ડિયા સિમેન્ટ્સમાં 23 ટકા હિસ્સો હસ્તગત કરવાની તેમણે કરેલી જાહેરાતથી સંભવિત પ્રતિકૂળ ટેકઓવર વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. દક્ષિણ ભારત સ્થિત સિમેન્ટ ઉત્પાદકમાં શેરનું સંપાદન અલ્ટ્રાટેકને ઇન્ડિયા સિમેન્ટ્સમાં નોંધપાત્ર સ્થાને મૂકશે, જે કંપની લાંબા સમયથી તેના માલિક એન શ્રીનિવાસન સાથે સંકળાયેલી છે, જે અન્ય પ્રમોટર જૂથ સભ્યો સાથે માત્ર…

Read More

આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 18મી લોકસભામાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન પાઠવવતાં તેમણે જણાવ્યું કે તમે બધા દેશના મતદારોનો વિશ્વાસ જીતીને અહીં આવ્યા…

Read More

ફ્લેશ ન્યૂઝઃ સેન્સેક્સે 79000 પોઇન્ટ અને નિફ્ટીએ 24000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી ક્રોસ કરી

અમદાવાદ, 27 જૂનઃ ભારતીય શેરબજારોમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક તેજીની આગેકૂચ જોવા મળવા સાથે ગુરુવારે બપોરે 12.45 કલાક આસપાસના સુમારે સેન્સેક્સે 79000 પોઇન્ટની અને નિફ્ટીએ 24000 પોઇન્ટની સર્વોચ્ચ સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી લીધી હતી. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 520 પોઇન્ટના ઉછાળા સાથે 79205 પોઇન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી 160 પોઇન્ટના ઉછાળા સાથે 24024 પોઇન્ટની સપાટી આસપાસ…

Read More

ગિફ્ટ સિટી અને TiE એ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે MOU કર્યો

અમદાવાદ, 25 જૂન: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા તથા દેશમાં મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ બનાવીને આર્થિક વિકાસ આગળ વધારવા માટે TiE ઇન્કોર્પોરેશન (TiE જે અગાઉ ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ તરીકે ઓળખાતી હતી) સાથે સહયોગ સાધ્યો છે. આ અંગે વૈશ્વિક બિન-નફાકારી સંસ્થા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા…

Read More

GUJARATના રોકાણકારોએ જાન્યુ- એપ્રિલ-24 દરમિયાન રૂ. 819 કરોડનું રોકાણ ટાટા મ્યુચ્યુઅલ ફંડ્સમાં કર્યું

અમદાવાદના રોકાણકારોએ એરૂ. 410.4 કરોડનું રોકાણ ટાટા મ્યુ. ફંડમાં કર્યું અમદાવાદ, 25 જૂન: ગુજરાતમાં રોકાણકારોએ ટાટા મ્યુચ્યુઅલ ફંડની વિવિધ ઇક્વિટી સ્કીમ્સમાં જાન્યુઆરી-એપ્રિલ 2024 સુધીમાં રૂ. 819 કરોડનું રોકાણ કર્યું છે, જેમાંથી રૂ. 410.4 કરોડ અમદાવાદના રોકાણકારો પાસેથી આવ્યા છે. આ જ સમયગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી-એપ્રિલ 2024 દરમિયાન અમદાવાદના રોકાણકારોએ ટાટા એસેટ મેનેજમેન્ટના સેક્ટરલ/થિમેટિક ફંડ્સમાં…

Read More

મેમાં જેમ્સ જ્વેલરી આયાત 24% વધી, નિકાસ 6% ઘટી

અમદાવાદ, 25 જૂનઃ ભારતમાં મે 2024 મહિના માટે જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર આયાત ગયા વર્ષના સમાન સમયગાળા માટે 15૩2.61 મિલિયન ડોલર (રૂ. 12625.59 કરોડ)ની સરખામણીએ 2૩.61%નો ઉછાળો થતા 1894.4 મિલિયન ડોલર (રૂ. 15794.26 કરોડ) રહી હતી. મે 2024માં જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર કુલ નિકાસની દ્રષ્ટિએ, તે 2484.48 મિલિયન ડોલર (રૂ. 2071૩.૩70 કરોડ) હતી જે ગયા…

Read More

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે 50 ગિગ્સ કમ્પેન્ડિયમ લોન્ચ કર્યું

મુંબઈ, 25 જૂન: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેનું ‘Renew Recharge But Never Retire’ ટાઇટલ ધરાવતા કમ્પેન્ડિયમની રજૂઆતની જાહેરાત કરી છે. તે 50 શોખ/ગીગનું સંકલન છે જેને મોનેટાઇઝ કરી શકાય છે, જેનાથી વ્યક્તિને પાછળના જીવનમાં નાણાંકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલ એક નવો અભ્યાસ દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં લોકો 1990માં…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 100 લૉ વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 24 જૂન: HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)ની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે HDFC નિફ્ટી100 લૉ વોલેટિલિટી 30 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે પેસિવલી મેનેજ્ડ ફંડ છે જેનો હેતુ નિફ્ટી100 લૉ વોલેટિલિટી 30 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરવાનો છે. ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) 21મી જૂને ખૂલે છે અને 5મી જુલાઈ,…

Read More