NEWS IN BOX: OILINDIA, RVNL, PNCINFRA, GAIL, TORRENTPOWER, TATAPOWER, SJVN, JSWENERGY

અમદાવાદ, 11 માર્ચઃ ઓઈલ ઈન્ડિયા: કંપનીએ રૂ. 8.5/શેરનું બીજું વચગાળાનું ડિવિડન્ડ મંજૂર કર્યું (NATURAL) RVNL: કંપનીને હિમાચલ પ્રદેશ વીજળી બોર્ડ તરફથી ₹1,298.2 કરોડના પ્રોજેક્ટ્સ માટે એવોર્ડ પત્ર મળ્યો (POSITIVE) ટીટાગઢ રેલ: કંપનીએ 4,463 BOSM વેગનના ઉત્પાદન અને પુરવઠા માટે રેલ્વે બોર્ડ પાસેથી રૂ. 1909 કરોડના કોન્ટ્રાક્ટ મૂલ્યમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. (POSITIVE) PNC ઇન્ફ્રાટેક: કંપનીએ એમપી…

Read More

ફેબ્રુઆરીમાં ઇક્વિટી ફંડ પ્રવાહ 23% વધી રૂ. 26866 કરોડ; SIP બુક રૂ.19000 કરોડની ટોચે

મુંબઇ, 8 માર્ચઃ ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં ફંડ્સનો પ્રવાહ ફેબ્રુઆરીમાં 23 ટકા વધીને રૂ. 26,865.78 કરોડ થયો હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઇન્ડિયા (AMFI)ના ડેટા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2021 થી સતત 36મા મહિને ઇક્વિટી ફંડ્સમાં પ્રવાહ સકારાત્મક ઝોનમાં રહ્યો છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) મારફત રોકાણ જાન્યુઆરીમાં રૂ. 18,838 કરોડની સામે ગયા…

Read More

હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન એટલા જેનરિક હોય છે કે તે ભારતીય મહિલાઓનું ધ્યાન આકર્ષિત કરી શકતા નથી

હેલ્થ ઈન્સ્યોરન્સની વાત આવે ત્યારે તેના માટેનો નિર્ણય લેવાની પ્રક્રિયામાં 74% ભારતીય મહિલાઓ સામેલ નથી થતી 75% મહિલાઓ માને છે કે વર્તમાન હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓ મહિલાઓની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવામાં અપૂરતી છે 94% પ્રતિવાદીઓ એ વાત સાથે સહમત છે કે મહિલાઓ માટે વિસ્તૃત હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદીની પ્રક્રિયામાં તેમની ભાગીદારીમાં વધારો કરશે યુનોમર દ્વારા સમગ્ર…

Read More

IPO ફંડિંગ પર રૂ.1 કરોડની મર્યાદાને બાયપાસ કરવા માટે HNIs NBFC મલ્ટીપલ-એકાઉન્ટ રૂટ અપનાવે છે

અમદાવાદ, 7 માર્ચઃ IPO ફન્ડિંગ માટે NBFCs પાસેથી નાણા લેનારા HNIs NBFC આરબીઆઇના ગાઇડલાઇનને સાઇડલાઇન કરીને માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.  IPO માર્કેટમાં ઉશ્કેરાટને કાબૂમાં લેવા માટે, RBIએ NBFCs દ્વારા ઉધાર લેનારને ઈશ્યૂ માટે ધિરાણ આપી શકે તેવી રકમ પર રૂ. 1 કરોડની ટોચમર્યાદા લાદી હતી. પરંતુ હાઇ નેટ-વર્થ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (HNIs)…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.780નો સુધારો

મુંબઈ, 6 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.28,881.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,817.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24061.04 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.64,702ના ભાવે ખૂલી,…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ મહિલા ફંડ મેનેજરની સંખ્યા 42ની ગત વર્ષ જેટલી જ રહીઃ મોર્નિંગસ્ટાર

અમદાવાદ, 6 માર્ચઃ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં માત્ર 42 મહિલા ફંડ મેનેજર છે. તેની સામે પુરૂષ ફંડ મેનેજરોની સંખ્યા 431 રહી છે. જે દર્શાવે છે કે, પુરુષ ફંડ મેનેજર્સની સંખ્યા 90% કરતા વધુ હિસ્સો ધરાવે છે. જ્યારે ફંડ મેનેજરોની એકંદર સંખ્યા એક વર્ષ પહેલાની સરખામણીએ વધીને 473 થઈ ગઈ છે, તે વધારો સંપૂર્ણપણે પુરુષ ફંડ…

Read More

હોમ ક્રેડિટ ઇન્ડિયા દ્વારા SEWA ભારત સાથે ‘સક્ષમ 2024’ની શરૂઆત

અમદાવાદ, 06 માર્ચ: હોમ ક્રેડિટ ઇન્ડિયા (HCIN) એ, બિન-નફાકારક સંસ્થા, SEWA Bharat (સેવા ભારત) સાથે મળીને, તેના નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ “સક્ષમ 2024″ની આગામી આવૃત્તિ શરૂ કરી છે, જેના અંતર્ગત તે 20,000 સીમાંત મહિલાઓ અને છોકરીઓને લાભાર્થી તરીકે શિક્ષિત કરશે. સક્ષમ નાણાકીય સાક્ષરતા પહેલનો મુખ્ય ઉદ્દેશ સીમાંત મહિલાઓ અને છોકરીઓને નાણાંની પાયાની સમજ પૂરી પાડવાનો છે…

Read More