Tag: investors
ઈંડેજીને 452ની કિંમતે 36 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 548.77 કરોડ મેળવ્યા
અમદાવાદ, 5 એપ્રિલઃ ઈંડેજીન લિમિટેડે 36 એન્કર ઈન્વેસ્ટર્સને 1,21,41,102 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (IPO) અગાઉ શેરદીઠ રૂપિયા 2ની મૂળ કિંમત સાથે ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452ની અપર પ્રાઈઝ બેન્ડ (ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452 પ્રીમિયમ સહિત) થી રૂપિયા 548.77 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. એન્કર બુકમાં વિવિધ…
TBO TEKનો IPO 8 મેએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 875-920
IPO ખૂલશે 8 મે IPO બંધ થશે 10 મે ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ875-920 લોટ 16 શેર્સ ઇશ્યૂ સાઇઝ 16,856,623 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹1,550.81 કરોડ લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 7.5/10 અમદાવાદ, 5 મેઃ ટીબીઓ ટેક લિમિટેડ શેરદીઠ રૂ.1ની મૂળકિંમત અને રૂ. 875-920ની પ્રાઇસબેન્ડ સધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 8 મેના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી…
FII SELLING: IndusInd બેન્ક, HDFC બેન્ક, ITC સહિતના શેરોમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાયું
અમદાવાદ, 3 મેઃ અમેરિકી વ્યાજદરો જાળવી રાખવામાં આવતાં તેમજ ફુગાવાના વધતા વલણ ઉપરાંત સેન્સેક્સ અને નિફ્ટીની એકધારી તેજીમાંથી પ્રોફિટ બુક કરવાના હેતુ સાથે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી બજારોમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈટીસી જેવા લાર્જકેપ શેરોમાં વેચવાલી નોંધાવી છે. સ્ટોકએજના આંકડા અનુસાર, ચોથા ત્રિમાસિક દરમિયાન નિફ્ટી 200 ઈન્ડેક્સમાં…
આધાર હાઉસિંગ ફાઇનાન્સનો IPO 8મે એ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.300-315
IPO ખૂલશે 8 મે IPO બંધ થશે 10 મે ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 300-315 લોટ 47 શેર્સ ઇશ્યૂ સાઇઝ 95,238,095 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹3,000.00 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ Rs 23 લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.in રેટિંગ 8.5/10 અમદાવાદ, 3 મેઃ આધાર હાઉસિંગ ફાઇનાન્સ તા. 8 મે-24ના રોજ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 300-315ની પ્રાઇસબેન્ડ ધરાવતાં…
Q4FY24 EARNING CALENDAR: ADANI POWER, AMBUJA CEM, DHAMPUR SUG
અમદાવાદ, 1 મેઃ આજે અદાણી પાવર, અંબુજા સિમેન્ટ, અદાણી વિલ્મર, એસઆઇએસ સહિતની કંપનીઓના પરીણામો જાહેર થશે. 1 મે, મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે બજારો ટ્રેડિંગ માટે બંધ રહેશે. પરંતુ રોકાણકારોના અભ્યાસ માટે નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા મુખ્ય કંપનીઓના અંદાજો અત્રે રજૂ કરીએ છીએ. 01.05.2024: ADANIPOWER, AMBUJACEM, AWL, DHAMPURSUG, GREENPANEL, NETWEB, ORIENTCEM, PNBGILTS, SIS Adani Wilmar Revenue expected…
એપ્રિલમાં સેન્સેક્સ 705 અને નિફ્ટી 150 પોઇન્ટ વધ્યા, સેન્સેક્સ 75K ટચ, ચૂંટણી પરીણામો પછી સેન્સેક્સ 80000 ક્રોસ કે 70000 બ્રેક કરશે….?!
Details Open High Low Close sensex 73968 75124 71816 74671 nifty 22455 22783 21777 22605 અમદાવાદ, 1 મેઃ એપ્રિલ મહિનામાં સેન્સેક્સે 705 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવવા સાથે 74671 પોઇન્ટની સપાટીએ બંધ આપીને રોકાણકારોમાં 80000 માટેનો વિશ્વાસ સ્થાપ્યો છે. સાથે સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 25000 તરફ ગતિ જારી રાખવા સાથે એપ્રિલમાં 150 પોઇન્ટના સુધારા…
Indegeneનો IPO 6 મેએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.430-453
IPO ખૂલશે 6 મે IPO બંધ થશે 8 મે ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ 430-453 લોટ સાઇઝ 30 શેર્સ IPO સાઇઝ 40,746,891 શેર્સ IPO સાઇઝ ₹1,841.76 કરોડ એમ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.30 લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN રેટિંગ 8/10 અમદાવાદ, 30 એપ્રિલઃ ઈન્ડિજિન લિમિટેડ આગામી 6 મેના રોજ આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની દરખાસ્ત ધરાવે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ…
