NTPC GREEN 10000 કરોડનો મેગા IPO લાવશે

જાહેર ક્ષેત્રના IPO એક નજરે COMPANY (Rs.crore) COAL INDIA 22557.62 LIC 20557.23 COAL INDIA 15199.44 STATE BANK 15000.00 ONGC 12766.78 NTPC LTD 11469.39 GENERAL INSU. 11256.83 ONGC 10542.40 અમદાવાદ, 11 એપ્રિલઃ NTPC ગ્રીન એનર્જી તેના રૂ. 10,000 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલો મળ્યા છે. કંપનીએ આઇપીઓના સંચાલન માટે ચાર ઇન્વેસ્ટમેન્ટ…

Read More

મુથૂટ ફિનકોર્પ NCDની XVI Tranche IV સિરીઝ દ્વારા રૂ. 360 કરોડ એકત્ર કરશે

ત્રિવેન્દ્રમ, 11 એપ્રિલઃ મુથૂટ ફિનકોર્પ લિમિટેડે (MFL or “Company”) રૂ. 360 કરોડ જેટલી રકમ એકત્રિત કરવા માટે સિક્યોર્ડ, રીડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ની XVI Tranche IV સિરીઝ જાહેર કરી છે જે રૂ. 1,100 કરોડની શેલ્ફ લિમિટમાં જ છે. રૂ. 100 કરોડના મૂલ્યનો Tranche IV ઇશ્યૂ રૂ. 260 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે છે જેનું કુલ મૂલ્ય…

Read More

NSEના એમડી આશિષ ચૌહાણના સ્ટોક્સની ભલામણ કરતા નકલી વીડિયો વાયરલ

મુંબઇ, 10 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક અખબારી યાદી જારી કરતાં જણાવ્યું છે કે, એકસચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણના ચહેરા/અવાજ તથા એનએસઈના લોગો ને કેટલીક ઇન્વેસ્ટમેન્ટ અને એડવાઇઝરી ઓડિયો તથા વીડિયો ક્લિપમાં બનાવટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એનએસઈના એમડીના અવાજ…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP પ્રવાહ 8 વર્ષમાં 6 ગણો વધ્યો

અમદાવાદ, 10 એપ્રિલઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાના રોકાણકારોની પહેલી પસંદગી ગણાતાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)માં છેલ્લા 8 વર્ષમાં રોકાણ પ્રવાહ 8 ગણો વધ્યો હોવાનું એમ્ફીના ડેટા દર્શાવે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI પાસેથી ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે SIP યોગદાન એપ્રિલ 2016ના અંતે રૂ. 3,122 કરોડથી વધીને ફેબ્રુઆરી 2024ના અંતે રૂ. 19,187 કરોડ…

Read More

MUTUAL FUNDS FLOW: માર્ચમાં SMALLCAP FUNDSમાંથી આઉટફ્લોના કારણે ઇક્વિટી ઈનફ્લો 16% ઘટ્યો

મુંબઇ, 10 એપ્રિલઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સેગમેન્ટમાં “ફ્રોથ” અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં માર્ચમાં 30 મહિનામાં પ્રથમ વખત આઉટફ્લો રહેવાના કારણે ઇક્વિટી ઈનફ્લો 16% ઘટ્યો હોવાનું AMFI ડેટા દર્શાવે છે. જોકે, ઇક્વિટી ફંડ્સમાં ઈનફ્લો સતત 37મા મહિને હકારાત્મક ઝોનમાં રહ્યો છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા…

Read More

Fund Houses Recommendations: VEDANTA, MCX, KOLTEPATIL, TATASTEEL, HINDALCO, VODAFONE, INDUSTOWER

અમદાવાદ, 10 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Vedanta: Upgrade to Buy on Company, raise target price at Rs 390 (Positive) Jefferies on Godrej Prop: Maintain Buy on Company, raise target price…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 22563-22483 અને રેઝિસ્ટન્સ 22710- 22777, ઇન્ટ્રા-ડે વોચઃ HUL, ભારતીએરટેલ, જિયો ફાઇનાન્સ, ઇરેડા

ગુરુવારે માર્કેટ રમઝાન ઇદ નિમિત્તે બંધ રહેશે અમદાવાદ, 10 એપ્રિલઃ સેન્સેક્સ અને પોઝિટિવ નોટ સાથે ખૂલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 55 પોઈન્ટના સુધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સકારાત્મક શરૂઆત સૂચવે છે. મંગળવારે બંધ સમયે, સેન્સેક્સ 58.80 પોઈન્ટ અથવા 0.08 ટકા ઘટીને 74,683.70 પર હતો, અને નિફ્ટી 24.50 પોઈન્ટ અથવા 0.16 ટકા ઘટીને…

Read More

Stocks in News: LUPIN, COALINDIA, BEL, JSWENERGY, AXISBANK, INDIGO, PAYTM, EXIDE

અમદાવાદ, 10 એપ્રિલઃ લુપિન: કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં Oracea® (doxycycline કૅપ્સ્યુલ્સ) નું પ્રથમ સામાન્ય સંસ્કરણ લૉન્ચ કર્યું. (POSITIVE) શ્યામ મેટાલિક્સ: કંપનીએ સ્ટેનલેસ સ્ટીલ ફ્લેટ ઉત્પાદનોમાં વિસ્તરણની જાહેરાત કરી. (POSITIVE) ઓરીકોન: કંપનીએ ગોવા, ઓડિશામાં કોના ઉત્પાદન, વેપાર અને પ્લાસ્ટિક ક્લોઝર અને પ્રીફોર્મ્સ બિઝનેસના વેચાણને મંજૂરી આપી છે (POSITIVE) GPIL: કંપની કહે છે કે 8 મેગાવોટ બાયો માસ…

Read More