ક્રેડિટ કાર્ડ વાપરો અને ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઇન્ટ્સ, કેશબેકની કમાણી કરો

ક્રેડિટ કાર્ડ એટલે તગડું વ્યાજ પડાવતા આધુનિક શરાફ એવી સામાન્ય છાપ પ્રવર્તતી હોય છે. પરંતુ જો તેનો સિસ્ટેમેટિક ઉપયોગ કરતાં આવડે તો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ પૈસા કમાઇ શકો છો. ખાસ કરીને બેન્કો- કંપનીઓ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે એક ટાઇઅપ થયેલું હોય છે. તે અનુસાર તહેવારોની સિઝન, સ્પેશિયલ લોન્ચ- નવી ઓફર્સ સમયે ક્રેડિટ…

Read More

ભારતીય શેરબજારોની વૈશ્વિક શેરબજારોથી વિરુદ્ધ ચાલઃ સુધારાની શરૂઆતનો સંકેત

ફુગાવાના પ્રેશરથી પિડાતા દેશોના indexની સરખામણીમાં સેન્સેક્સ મજબૂત સ્થિતિમાં અમદાવાદઃ શુક્રવારે આરબીઆઇએ વ્યાજદરમાં અડધો ટકો વધારો કર્યો તે પહેલાં બજાર ઘટવાની આશંકાના કારણે સામાન્ય રોકાણકારો વેલ્યૂ બાઇંગથી વંચિત રહ્યા અને શાણા સંસ્થાકીય રોકાણકારો તેજીનો ખેલો કરી ગયા. જોવાની ખૂબી એ છે કે શુક્રવારે આરબીઆઇનો વ્યાજ વધારો અને વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાની આગેકૂચ છતાં સ્થાનિક શેરબજારોમાં રાહત…

Read More

વિન્ડ પાવરની ડણક દૂનિયાને સંભળાવનાર સૌરાષ્ટ્રના સાહસિક ઉદ્યોગતિ તુલસી તંતીની અચાનક વિદાય

સુઝલોન એનર્જીના રાઇટ્સ ઇશ્યૂ નિમિત્તે પત્રકારો સાથે વાર્તાલાપ કરીને પૂના ગયા ત્યાં હાર્ટ એટક આવી ગયો અમદાવાદઃ વિશ્વની ટોચની પાંચ વિન્ડ ટર્બાઇન ઉત્પાદક કંપનીઓમાં સ્થાન ધરાવતી સુઝલોન એનર્જીના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીએ શનિવારે અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે સ્વર્ગારોહણ કર્યું છે. સુઝલોનની ડણક દૂનિયામાં સંભળાવનાર સૌરાષ્ટ્રના સાહસિક ઉદ્યોગતિ તુલસી તંતીની અચાનક વિદાયના…

Read More

સેન્સેક્સ: સપ્ટેમ્બરમાં સુધારાનું સૂરસૂરિયું, ઓક્ટોબરમાં તેજીનો માહોલ

સેન્સેક્સ છેલ્લા 9માંથી 8 સપ્ટેમ્બર દરમિયાન ઘટ્યો, જ્યારે 8માંથી 7 ઓક્ટોબરમાં સુધર્યો ઓવરસોલ્ડ માર્કેટ કન્ડિશન, વ્યાજ વધારામાં વિરામના આશાવાદ પાછળ સુધારાની આશા અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સેન્સેક્સની ચાલ વિશે એક રસપ્રદ તારણ એવું જોવા મળ્યું છે કે, 2014થી અત્યારસુધીમાં એટલેકે નવ વર્ષના ગાળા દરમિયાન 7 સપ્ટેમ્બર દરમિયાન મંદીનો માહોલ રહ્યો હતો. જ્યારે આઠ વર્ષના ગાળા દરમિયાન…

Read More

સુઝલોન 21 શેરદીઠ 5 રાઇટ્સ શેર્સનો ઇશ્યૂ યોજી રૂ. 1200 કરોડનું ફંડ એકત્ર કરશે

કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ તા.11 ઓક્ટોબરે ખૂલી તા. 20 ઓક્ટોબરે બંધ થશે શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 3ના પ્રિમિયમે કંપની 240 શેર્સ ઇશ્યૂ કરશે અરજી સમયે શેરદીઠ રૂ. 2.50 અને કોલ આવે ત્યારે રૂ. 2.50 ચૂકવાના રહેશે અમદાવાદ: ભારતની ટોચની રિન્યૂએબલ ઓએન્ડએમ સર્વિસ પ્રોવાઇડર્સ સુઝલોન એનર્જી લિમિટેડ તા. 11 ઓક્ટોબરના રોજ રૂ. 1200 કરોડના રાઇટ્સ…

Read More

7 દિવસમાં 3310 પોઇન્ટની મંદીની હેલી બાદ સેન્સેક્સમાં 1000 પોઇન્ટની રાહત રેલી

સેન્સેક્સે 57000 અને નિફ્ટીએ 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પાછી મેળવી ઓવરસોલ્ડ માર્કેટમાં વેલ્યૂ બાઇંગના ટેકે, મોટાભાગના સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ અમદાવાદઃ સળંગ સાત દિવસની મંદીમાં 3310 પોઇન્ટ તૂટી ચૂકેલો સેન્સેક્સ શુક્રવારે 1016.96 પોઇન્ટના બાઉન્સબેક સાથે 57000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 57426.92 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 170 પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યા બાદ 263 પોઈન્ટ તૂટ્યો…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સ સેગમેન્ટમાં પેસિવ ડેટ ફંડ્સના 8 NFO યોજાયા, 12થી વધુ પાઈપલાઈનમાં

રૂ. 32789 કરોડ એકત્ર કર્યા. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 60366 કરોડ સામે અડધું અમદાવાદ: મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન્ડસ્ટ્રીએ આ વર્ષે આઠ માસમાં ન્યૂ ફંડ ઓફર્સ (NFOs) મારફત રૂ. 32789 કરોડ એકત્ર કર્યા છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 60366 કરોડ સામે અડધું છે. વર્ષના અંત સુધી NFOની સંખ્યા ગતવર્ષ કરતાં વધવાનો અંદાજ છે. રોકાણકારોએ 37 NFOમાં રૂ….

Read More

2022-23ના ફર્સ્ટ હાફમાં IPO મારફત કંપનીઓ દ્રારા એકત્રિત ફંડમાં 32 ટકા ઘટાડોઃ પ્રાઇમ ડેટાબેઝ

14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ. 35456 કરોડ એકત્ર કર્યા અમદાવાદઃ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન 14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ, 35456 કરોડ એકત્ર કર્યા હતા. જે આગલાં વર્ષના તેટલાં જ ગાળાના 25 આઇપીઓ મારફત રૂ. 51979 કરોડ સામે 32 ટકાનો ઘટાડો દર્શાવે છે. તે પૈકી માત્ર એલઆઇસીના આઇપીઓ…

Read More