સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 130 શેર્સ બન્યા મલ્ટીબેગર્સ, નોંધાવ્યો અનેકગણો ઉછાળો

અમદાવાદઃ સેન્સેક્સ- નિફ્ટી જોઇને સોદા કરનારા રોકાણકારોને સપ્ટેમ્બર ક્વાર્ટર પાઠ ભણાવીને વિદાય લઇ રહ્યું છે. તેની સામે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક અભ્યાસ, અનુભવ અને નિષ્ણાતની સલાહ અનુસાર શેર્સ ખરીદનારા રોકાણકારો માટે 130 સ્ક્રીપ્સ બમ્પર રિટર્ન સાથે પ્રોફીટનો ખજાનો ખોલી ચૂકી છે. આમ તો પેની સ્ટોક્સની કેટેગરીમાં હોવા છતાં આ સ્ટોક્સમાં 15 ગણું કે તેથી પણ…

Read More

2022 તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું વર્ષ

સેન્સેક્સ- નિફ્ટીમાં 2 ટકા નેગેટિવ રિટર્ન, સોનામાં 9 ટકા, ચાંદીમાં 20 ટકા ઘટાડો નવા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે બિટકોઇન- ક્રિપ્ટો કરન્સીઝમાં આંગળા નહીં હાથ દાઝ્યા રોકાણકારો માટે ઇ.સ. 2022નું વર્ષ તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું પૂરવાર થઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષના ગાળામાં બેન્ક એફડી, સરકારી બોન્ડ્સ, ડેટ- લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને બાદ કરતાં તમામ…

Read More

સપ્ટેમ્બરમાં કુલ 28 SME IPO પૈકી  ગુજરાતના 6 SME IPO

દેશના 550 કરોડના ફંડ સામે ગુજરાતની કંપનીઓ રૂ. 62.23 કરોડ એકત્ર કરશે અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યારસુધીમાં દેશભરમાંથી 68 SME IPO યોજાયા હતા. તે પૈકી 46 IPOમાં પોઝિટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. એસએમઇ પ્લેટફોર્મમાં પણ તગડું રિટર્ન જોઇને રોકાણકારો SME IPO તરફ વળી રહ્યા છે. તેના પ્રતિબિંબ વચ્ચે સપ્ટેમ્બરમાં 28 SME કંપનીઓ IPO મારફત…

Read More

flash news….!!!!: nify bellow 17000 points

STOCKS FOR SHORT- MEDIUM TERM: BLUESTAR, BERGER PAINT AND LUPIN શોર્ટ મિડિયમ ટર્મ માટે ધ્યાનમાં રાખોઃ બ્લૂસ્ટાર, બર્જર પેઇન્ટ અને લ્યુપિન અમદાવાદઃ મંગળવારે સવારે ગેપઅપથી ખુલ્યા બાદ સાંકડી વધઘટ દરમિયાન સવારે 10.50 કલાક આસપાસના સુમારે નિફ્ટીએ તેની 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવીને સંકેત આપ્યો છે કે, માર્કેટ અંડરટોન નરમાઇ તરફથી રહ્યો છે. સોમવારે નિફ્ટીએ…

Read More

IPO: SWASTIK PIPES SME IPO TO OPEN ON 29 SEPTEMBER

સ્વસ્તિક પાઇપ્સે બુક બિલ્ડિંગ માટે રૂ. 97-100 પ્રાઇઝ બેન્ડ નક્કી કરી ઇશ્યૂ ખુલશે 29 સપ્ટેમ્બર ઇશ્યૂ બંધ થશે 03 ઓક્ટોબર પ્રાઇસબેન્ડ 97-100 કુલ શેર્સ 62.52 લાખ ઇશ્યૂ એટ એ ગ્લાન્સ અમદાવાદ : સ્પેશિયલાઇઝ્ડ પાઇપ ઉત્પાદક સ્વસ્તિક પાઇપ લિમિટેડે બુક બિલ્ડિંગ રૂટ દ્વારા એનએસઇ ઇમર્જ ઉપર તેના આગામી જાહેર ભરણા માટે શેરદીઠ રૂ. 97-100ની પ્રાઇઝ બેન્ડ…

Read More

BUY: BHEL AND HUL, SELL RALLIS INDIA, SRF

એસઆરએફઃ પેકેજીંગ ફિલ્મની સતત વધી રહેલી ડિમાન્ડને ધ્યાનમાં લેતાં કંપનીની ઊંચી ક્ષમતા અને સતત તકો જોતાં આ શેર લાંબાગાળે સારું રિટર્ન આપી શકે. પરંતુ શોર્ટ- મિડિયમ ટ્રેન્ડ ન્યૂટ્રલ જણાય છે. ભેલઃ એનર્જી ક્રાઇસિસને ધ્યાનમાં લેતાં ભેલ આગામી ક્વાર્ટર્સમાં ખૂબ સારી કામગીરીનો આશાવાદ ધરાવે છે. માર્જિન્સ ધીરે ધીરે વધી રહ્યા છે. તેના કારણે આ શેર શોર્ટ,…

Read More

Stock Market Crash:  તેજીના શિર્ષાસનથી રોકાણકારોના રૂ.7 લાખ કરોડ સરકી પડ્યાં

અમદાવાદ: સપ્ટેમ્બરની 60676 પોઇન્ટની ટોચેથી ગબડી રહેલાં બીએસઇ સેન્સેક્સે છેલ્લા સાત ટ્રેડિંગ દિવસ દરમિયાન 3638 પોઇન્ટ (સોમવારે બપોરે 1 કલાક સુધીમાં) ગુમાવ્યા છે. ખાસ કરીને છેલ્લા ચાર દિવસમાં તેજીએ કરેલાં શિર્ષાસનના કારણે સેન્સેક્સ 2682 પોઇન્ટ અને રોકાણકારોની મૂડી રૂ. 7 લાખ કરોડનું વજન ગુમાવી ચૂક્યાછે. તેના કારણે મોટાભાગના બજાર નિષ્ણાતો, ટેકનિકલ ડોક્ટર્સ અને એનાલિસિસ કરનારાં…

Read More

દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ 200 કરોડનો IPO યોજશે

3146802 શેર્સના ઇશ્યૂ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું અમદાવાદઃ દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિ.એ રૂ200 કરોડના સૂચિત IPO માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. જે અનુસાર કંપની 3146802 શેર્સ ઓફર કરશે. કંપની રૂ. 2,00 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકોની વેચાણ માટેની ઓફ દ્વારા 31,46,802 ઇક્વિટી શેરની વેચાણ માટેની…

Read More