IPO Listing: પોપ્યુલર વ્હિકલ્સનો આઈપીઓ 1 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, શું શેર હોલ્ડ કરવા જોઈએ કે વેચવા?

અમદાવાદ, 19 માર્ચઃ પ્રાઈમરી માર્કેટનો સતત ચોથો આઈપીઓ આજે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે. પોપ્યુલર વ્હિકલ્સે બીએસઈ ખાતે આજે રૂ. 295ની ઈશ્યૂ પ્રાઈસ સામે 1.02 ટકા ડિસ્કાઉન્ટે 292ના સર્વોચ્ચ સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. 12.18 વાગ્યે શેર 5.56 ટકા ઘટાડે 278.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નીચામાં 262.90 થયો હતો. પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ લિમિટેડે (Popular Vehicles…

Read More

IPO: ઝુનઝુનવાલા સમર્થિત બજાર સ્ટાઈલ રિટેલે આઈપીઓ માટે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 18 માર્ચઃ રેખા રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત બજાર સ્ટાઈલ રિટેલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ આઈપીઓ હેઠલ ફંડ એકત્ર કરવા તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યુ છે. IPO રૂ. 185 કરોડ સુધીનો ફ્રેશ ઈશ્યૂ અને પ્રમોટર જૂથ તથા અન્ય વેચાણ કરતા શેરધારકો દ્વારા 1.68 કરોડ સુધીના ઓફર-ઓફ સેલ (OFS)નું મિશ્રણ…

Read More

SME IPO This Week: એસએસઈ સેગમેન્ટના સાત આઈપીઓનું લિસ્ટિંગ આ સપ્તાહે, 2 IPO ખૂલશે

અમદાવાદ, 16 માર્ચઃ આ સપ્તાહે એસએમઈ સેગમેન્ટના સાત આઈપીઓ લિસ્ટિંગ કરાવશે. જ્યારે બે નવા આઈપીઓ લોન્ચ થશે. વિશ્વાસ એગ્રી સીડ્સ રૂ. 25.80 કરોડ અને Chatha Foods રૂ. 34 કરોડનો આઈપીઓ ઈશ્યૂ લાવી રહી છે. ગત સપ્તાહે સાત આઈપીઓ યોજાયા હતા. જેમાંથી કેપી ગ્રીન અને ઈન્ફુઝ સોલ્યુશન્સ, અને એન્સેર કોમ્યુનિકેશન્સનો ઈશ્યૂ 19 માર્ચે બંધ થશે. અને…

Read More

Krystal Integrated Services IPO: બે દિવસમાં 72 ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં 5 ટકા પ્રીમિયમ

અમદાવાદ, 15 માર્ચઃ પ્રાઈમરી માર્કેટના સતત 3 આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ પર હાલ વિરામ લીધો હોય તેવુ જણાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સક્રાઈબ થતાં આઈપીઓ પર બ્રેક વાગી છે. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ ઈશ્યૂ આજે બીજા દિવસે 72 ટકા ભરાયો છે. જેનો ક્યુઆઈબી પોર્શન 57 ટકા અને…

Read More

IPO Listing: પ્રાઈમરી માર્કેટમાં સતત ત્રીજા આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, Gopal Snacks IPOનું 13 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ

અમદાવાદ, 14 માર્ચઃ સેકેન્ડરી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના માહોલ વચ્ચે પ્રાઈમરી માર્કેટના સતત ત્રીજા આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવ્યું છે. આરકે સ્વામી, જેજી કેમિકલ્સ બાદ આજે ગોપાલ સ્નેક્સના આઈપીઓએ 12.72 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 401ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 350ના સ્તરે લિસ્ટેડ થયા બાદ તુરંત ઘટી 342ની બોટમ નોંધાવી હતી. જો…

Read More

R K Swamy Ltd IPOનું નિરાશાજનક લિસ્ટિંગ, રોકાણકારોને શેરદીઠ રૂ. 3.50નું નુકસાન

અમદાવાદ, 12 માર્ચઃ આરકે સ્વામી લિ.એ આજે મેઈન બોર્ડ ખાતે 12.50 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નિરાશ કર્યા છે. આરકે સ્વામીનો આઈપીઓ બીએસઈ ખાતે રૂ. 288ની ઈશ્યૂ પ્રાઈસ સામે 12.50 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 252ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જે બાદમાં ઉંચામાં રૂ. 284.50 સુધીના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શક્યો હતો. આ સ્તર સામે પણ રોકાણકારોને…

Read More

Popular Vehicles & Services IPO: આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં આ બાબતો ચકાસો

અમદાવાદ, 12 માર્ચઃ પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ 12 માર્ચે રૂ. 601.55 કરોડનો આઈપીઓ લાવી રહી છે. જેની પ્રાઈસ બેન્ડ 280-295 નિર્ધારિત કરવામાં આવી છે. માર્કેટ લોટ 50 શેર્સ માટે લઘુત્તમ રૂ. 14750નું અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. પોપ્યુલર વ્હિકલ્સ સર્વિસિઝ ફ્રેશ ઈશ્યૂ હેઠળ રૂ. 250 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 351.55…

Read More

Upcoming SME IPO: આગામી સપ્તાહે પાંચ IPO ખૂલશે, SME સેગમેન્ટનો સૌથી મોટો રૂ. 189 કરોડનો ઈશ્યૂ 15 માર્ચે

અમદાવાદ, 10 માર્ચઃ SME સેગમેન્ટમાં આગામી સપ્તાહે 11થી 15 માર્ચ દરમિયાન કુલ રાંચ આઈપીઓ લોન્ચ થવાના છે. આ પાંચ આઈપીઓ માર્કેટમાંથી કુલ 296.98 રોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં અત્યારસુધીનો સૌથી મોટો એસએમઈ આઈપીઓ કેપી ગ્રી એન્જિનિયરિંગ લિમિટેડ પણ 15 માર્ચે ખૂલી રહ્યો છે. કેપી ગ્રીન એસએમઈ આઈપીઓ હેઠલ રૂ. 189.50 કરોડનું ફંડ…

Read More