Platinum Industries IPO આજે ખૂલતાંની સાથે ફુલ્લી સબ્સક્રાઈબ્ડ, રોકાણ પહેલાં જાણવા જેવી બાબતો

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ સ્ટેબિલાઈઝર્સના ઉત્પાદનમાં સંકળાયેલી પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રૂ. 235.32 કરોડનો આઈપીઓ આજે ખૂલતાંની સાથે જ ફુલ્લી 2.77 ગણો ભરાઈ ચૂક્યો છે. કંપની રૂ. 167-171ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 235.32 કરોડનો આઈપીઓ લાવી છે. જે 29 ફેબ્રુઆરીએ બંધ થશે. શેર એલોટમેન્ટ 1 માર્ચે અને લિસ્ટિંગ 5 માર્ચે થશે. માર્કેટ લોટ 87 શેર્સ છે. પ્લેટિનમ…

Read More

Swiggyએ તેનુ રજિસ્ટર્ડ નામ બદલ્યું, આગામી નાણાકીય વર્ષમાં આઈપીઓ લાવવાની યોજના

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ફૂડ એન્ડ ગ્રોસરી ડિલિવરી કંપની સ્વિગીએ આઈપીઓ પહેલાં જ કંપનીના શેરધારકો દ્વારા પસાર વિશેષ ઠરાવ હેઠળ તેનુ રજિસ્ટર્ડ નામ બંડલ ટેક્નોલોજીસ પ્રા.લિ.માંથી બદલી સ્વિગી પ્રાઈવેટ લિમિટેડ કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં IPO ડ્રાફ્ટ ફાઈલ કરવાની યોજના ધરાવતી સ્વિગીએ તેની’કોર બ્રાન્ડ’ પ્રતિબિંબિત કરવા માટે Swiggy કંપનીનું રજિસ્ટર્ડ નામ બદલ્યુ હોવાની જાહેરાત કરી છે….

Read More

IPO News: આજે GPT Healthcareનો આઈપીઓ બંધ થશે, Juniper Hotels IPO શેર એલોટ કરશે

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની ચહલપહલ જારી છે. આવતીકાલે એક્સિકોમ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખૂલી રહ્યાછે. જ્યારે 28ના ભારત હાઈવેનો InvIt અને 29 ફેબ્રુઆરીના રોજ મુક્કા પ્રોટીન્સનો આઈપીઓ ખૂલશે. આજે જીપીટી હેલ્થકેરના આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક છે. જુનિપર હોટલ્સ પણ ફુલ્લી સબ્સક્રાઈબ્ડ થયેલા આઈપીઓના શેર એલોટ કરશે. જીપીટી હેલ્થકેર (GPT Healthcare IPO)નો આઈપીઓ…

Read More

Next Week IPO: આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં છ આઈપીઓ ખૂલશે, જાણો શું છે પ્રાઈસ બેન્ડ અને ઈશ્યૂ સાઈઝ

અમદાવાદ, 24 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે મેઈન બોર્ડમાં 2 અને એસએમઈ સેગમેન્ટમાં 3 આઈપીઓ ખૂલી રહ્યા છે. વધુમાં ભારત હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) 28 ફેબ્રુઆરીએ ખૂલશે. એક્સિકોમ ટેલિ-સિસ્ટમ્સ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 27થી 29 ફેબ્રુઆરી સુધી યોજાશે. ગ્રે માર્કેટમાં તમામ છ ઈશ્યૂ માટે પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ગઈકાલે બંધ થયેલ જુનિપર હોટલ્સનો આઈપીઓ…

Read More

SME IPO Listing: એસએમઈના 5 આઈપીઓમાં રોકાણકારોને મબલક રિટર્ન, 5% અપર સર્કિટ સાથે રેકોર્ડ ટોચે

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ એસએમઈ સેગમેન્ટના પાંચ આઈપીઓ માર્કેટની વોલેટિલિટી વચ્ચે બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં એસ્કોનેટ ટેક્નોલોજીસના આઈપીઓએ સૌથી વધુ 250 ટકા પ્રીમિયમે રૂ. 290ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. જે લિસ્ટિંગના થોડી જ ક્ષણોમાં 251.13 ટકા રિટર્ન સાથે રેકોર્ડ રૂ..294.95ની ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધતાં પાંચ ટકા લોઅર સર્કિટ…

Read More

IPO Subscription: Juniper Hotelના આઈપીઓ આજે બંધ થશે, અત્યારસુધી 88 ટકા ભરાયો

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ મુંબઈ સ્થિત જુનિપર હોટલ્સનો રૂ. 1800 કરોડના આઈપીઓમાં રોકાણ કરવાની આજે અંતિમ તક છે. કંપની રૂ. 342-360ની પ્રાઈસ બેન્ડ પર ફંડ એકત્ર કરી રહી છે. અત્યારસુધીમાં જુનિપર હોટલ્સનો આઈપીઓ કુલ 88 ટકા ભરાઈ ચૂક્યો છે. ક્યુઆઈબી પોર્શન 1.09 ગણો અને રિટેલ પોર્શન 1.13 ગણો સબ્સક્રાઈબ થયો હતો. જો કે, એનઆઈઆઈ પોર્શન માંડ…

Read More

IPO Investments: Juniper Hotelsનો આઈપીઓ આજે ખૂલ્યો, રોકાણ કરવા માટે આ બાબતોને ધ્યાનમાં લો

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ જુનિપર હોટલ્સ (Juniper Hotels IPO)નો આઈપીઓ આજથી 3 દિવસ માટે રોકાણ માટે ખૂલ્યો છે. જે રૂ. 342-360ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1800 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈશ્યૂના શેર એલોટમેન્ટ 26 ફેબ્રુઆરી અને લિસ્ટિંગ 28 ફેબ્રુઆરીએ થશે. રિટેલ રોકાણકાર લઘુત્તમ 40 શેરના લોટ માટે રૂ. 14400 અને મહત્તમ રૂ. 187200…

Read More

IPO Listing: Vibhor Steel Tubesના આઈપીઓમાં રોકાણકારો માલામાલ, લિસ્ટિંગ ગેઈન 193 ટકા

અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ મેઈન બોર્ડ ખાતે આજે વિભોર સ્ટીલ ટ્યૂબ્સ (Vibhor Steel Tubes Ltd. IPO Listing)ના આઈપીઓએ મબલક રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને સાત દિવસમાં માલામાલ કરી દીધા છે. બીએસઈ ખાતે વિભોર સ્ટીલ ટ્યૂબ્સે રૂ. 151ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 421ના સ્તરે લિસ્ટિંગ કરાવી ઓપનિંગ સેરેમનીમાં જ 178.80 ટકા રિટર્ન આપ્યું હતું. વિભોર સ્ટીલ ટ્યૂબ્સનો…

Read More