સ્પેસવૂડે વૃદ્ધિને વેગ આપવા માટે A91 Partners પાસેથી રૂ. 300 કરોડ એકત્રિત કર્યા
અમદાવાદ, 06 નવેમ્બર, 2025 – ભારતની અગ્રણી મોડ્યુલર ફર્નિચર મેન્યુફેક્ચરર અને બ્રાન્ડ સ્પેસવૂડ ફર્નિશર્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં કન્ઝ્યુમર અને ગ્રોથ-સ્ટેજ બિઝનેસ ઊભા કરવા પર ધ્યાન આપતી અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી કંપની A91 Partners પાસેથી રૂ. 300 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. આ રોકાણથી A91 Partners ને સ્પેસવૂડમાં નોંધપાત્ર લઘુમતી હિસ્સો મળશે અને તેનાથી કંપનીના આગામી તબક્કાના…
