ધ વેલ્થ કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે બી. વાય. જોશી જોડાયા

અમદાવાદ, 17 જુલાઇ: ધ વેલ્થ કંપનીને ધ વેલ્થ કંપનીની એસેટ મેનેજમેન્ટ ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ઉદ્યોગના વરિષ્ઠ અગ્રણી શ્રી ભાલચંદ્ર જોશી (બી. વાય. જોશી)ની નિયુક્તિની જાહેરાત કરતા ખુશી થાય છે. ભારતના બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં ત્રણ દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા શ્રી બી. વાય. જોશી આ ભૂમિકામાં ગહન નિપુણતા લાવે છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ)…

Read More

ગોપાલ સ્નેક્સ લિમિટેડ દ્વારા સ્વાદિષ્ટ વેફર બિસ્કીટની આકર્ષક શ્રેણી લોન્ચ કરી

અમદાવાદ, 17 જુલાઇ: ગોપાલ સ્નેક્સ લિમિટેડ ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રમાં જાણીતી અગ્રણી કંપની છે. આ બ્રાંડે ખાસ કરીને યુવા, મહત્વાકાંક્ષી ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ક્રિસ્ટોસ વેફર બિસ્કિટ લોન્ચ કરીને હવે વેફર બિસ્કિટ શ્રેણીમાં પણ પ્રવેશ કર્યો છે. ચોકલેટ, સ્ટ્રોબેરી અને ઓરેન્જના સ્વાદ સાથે ઉપલબ્ધ આ બિસ્કિટ હળવી અને સ્વાદિષ્ટ મીઠી ક્રંચ આપે છે હાલમાં જ…

Read More

અદાણી પોર્ટસ સ્વર્ણિમ ભારતના ઉદય માટે માળખાગત સુવિધાઓ સંપન્ન

અમદાવાદ, 17 જુલાઇ: આજના ઝડપથી વિકસતા વૈશ્વિક અર્થતંત્રમાં વ્યવસાયો એવા અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યા છે જે તેમની સ્થિતિસ્થાપકતા અને ક્ષમતાની કસોટી કરે છે. તેવામાં ગુજરાત સ્થિત અદાણી જૂથની બંદર વિસ્તરણ પહેલોએ નોંધપાત્ર શક્તિ અને વ્યૂહાત્મક દૂરંદેશી દર્શાવી છે. અનેકાનેક વિકટ પરિસ્થિતીઓનો સામનો કરતા જૂથની વૃદ્ધિ અને નવીનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ચમકતી રહી છે, જે…

Read More

બેંક ઓફ અમેરિકા ક્રેડિટ પ્રોફાઇલ અને આકર્ષક વેલ્યુએશનમાં વધારો કરતા વેદાંતા પર હકારાત્મક પ્રભાવ

અમદાવાદ, 17 જુલાઇ: બેંક ઓફ અમેરિકા (BofA) ગ્લોબલ રિસર્ચે વેદાંતા રિસોર્સીસ લિમિટેડ (અને તેની પેટા કંપની વેદાંતા રિસોર્સીસ ફાઇનાન્સ II પીએલસી) દ્વારા જારી કરવામાં આવેલી સિક્યોરિટીઝ પર હકારાત્મક ભલામણને જાળવી રાખી છે. કંપનીનો રિપોર્ટ વેદાંતા ગ્રુપની સામે અમેરિકન શોર્ટ સેલર દ્વારા કરાયેલા આક્ષેપોના પછી આવ્યો છે. આ આક્ષેપોને ઉદ્યોગ સમૂહે મજબૂત રીતે ફગાવી દીધા છે….

Read More

પતંજલિ ફૂડ્સ બોર્ડે 2:1 બોનસ શેર ઇશ્યૂને મંજૂરી આપી

અમદાવાદ, 17 જુલાઇ: પતંજલિ ફૂડ્સે 17 જુલાઈના રોજ 2:1 બોનસ શેર ઇશ્યૂને મંજૂરી આપી છે. બોનસ શેર બે મહિનાની અંદર એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ જમા કરવામાં આવશે. રૂ. ૨ ની ફેસ વેલ્યુવાળા ૭૨,૫૦,૧૨,૬૨૮ ઇક્વિટી શેર બોનસ શેર તરીકે જારી કરવામાં આવશે. આજે બપોરે NSE પર પતંજલિ ફૂડ્સના શેર ૦.૨% વધીને રૂ. ૧,૮૬૫ પર ટ્રેડ…

Read More

ICICI Lombard ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 747 કરોડે પહોંચ્યો

અમદાવાદ, 17 જુલાઇ: નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ ઇન્કમ (GDPI) રૂ. 77.35 અબજ રહી હતી જે નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 76.88 અબજ કરતાં 0.6 ટકાનો વધારો દર્શાવે છે જેની સામે ઉદ્યોગનો વૃદ્ધિ દર 8.8 ટકા હતો. 1/n એકાઉન્ટિંગ નિયમોની અસરને બાકાત રાખતા કંપનીની જીડીપીઆઈ નાણાંકીય વર્ષ 2026ના…

Read More

પ્રોપર્ટી શેરનો બીજી SM REIT યોજના માટે રૂ. 473 કરોડનો IPO 21 જુલાઈએ ખૂલશે

અમદાવાદ, 17 જુલાઇ: પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“SM REIT”) જે ભારતના પ્રથમ રજીસ્ટર્ડ સ્મોલ અને મીડિયમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે. ટ્રસ્ટ હેઠળની તેમની બીજી યોજના પ્રોપશેર ટાઇટેનિયા માટે રૂ. 473 કરોડ સુધીની રકમ માટે ટ્રસ્ટની મુખ્ય માહિતી અને યોજનાની મુખ્ય માહિતી (“ઓફર દસ્તાવેજો”) દાખલ કરી છે. બિડ/ઇશ્યૂ 21 જુલાઈએ ખૂલશે અને 25 જુલાઈએ બંધ…

Read More

BROKERS CHOICE: ITC HOTEL, THERMAX, LTTS, TECHM, Voltas, BlueStar, CromptonConsumer, VGuard, Whirlpool, GLENMARK

MUMBAI, 17 JULY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on ITC Hotels: Maintain Buy on Company, raise target price at Rs 270 (Positive) Macquarie on ITC Hotels: Maintain Buy on Company, raise target price…

Read More