ધ ફર્ન હોટેલ્સ વર્ષમાં 35 નવી હોટલ્સ ખોલશે, ઈન્દર રેસિડન્સીને ધ ફર્ન રેસિડન્સી તરીકે રિબ્રાન્ડ કરી

ગુજરાતમાં 34 હોટલ્સ સાથે, અમદાવાદમાં ધ ફર્ન રેસિડન્સીનું ઉદ્ઘાટન હોટેલ ઈન્દર રેસિડન્સીને ધ ફર્ન રેસિડન્સી, એલિસબ્રિજ તરીકે રિબ્રાન્ડ કરી 6000થી વધુ રૂમ્સ સાથે 100થી વધુ પ્રોપર્ટી ધરાવતું ફર્ન ગ્રૂપ 90 લોકેશન્સમાં કાર્યરત ફર્ન હોટેલ્સ મહત્વાકાંક્ષી વિસ્તરણ હાથ ધરશે અમદાવાદ, 26 એપ્રિલઃ ભારતની અગ્રણી પર્યાવરણ સંવેદનશીલ હોટેલ ચેઇન ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે અમદાવાદમાં એલિસબ્રીજ વિસ્તારમાં…

Read More

પારસ ડિફેન્સ SAMEER ના નેતૃત્વ હેઠળ MRI મશીનો માટે ક્રિટિકલ મેગ્નેટનું ઉત્પાદન કરશે

અમદાવાદ, 27 એપ્રિલ: સંરક્ષણ અને અવકાશ, સંરક્ષણ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોટેક્શન સોલ્યુશન્સ અને હેવી એન્જિનિયરિંગ માટે અદ્યતન ઓપ્ટ્રોનિક સિસ્ટમ્સમાં નિષ્ણાત, અગ્રણી ભારતીય સંરક્ષણ એન્જિનિયરિંગ કંપની પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ લિમિટેડ, સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) દ્વારા સંચાલિત કન્સોર્ટિયમના ભાગ રૂપે ભારતના પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) મશીન વિકસાવવામાં તેની મુખ્ય…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સ: કર બાદના નફો 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ

અમદાવાદ, 25 એપ્રિલ: ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની,અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ  31 માર્ચ, 2025 ના રોજ પૂરા થયેલા છેલ્લા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ માટે વાર્ષિક ધોરણે રુ.24,447 કરોડની કુલ આવકમાં થયેલી 42%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. રુ. 24,447 કરોડમાંથી, નાણાકીય વર્ષ 25 માં IND-AS 115 હેઠળ સેવા છૂટની વ્યવસ્થાની આવક નાણા વર્ષ-૨૪ની રૂ.858 કરોડની તુલનામાં…

Read More

ICL ફિનકોર્પનો રૂ. 100 કરોડનો NCD ઇશ્યૂ 25 એપ્રિલે ખૂલશે

નવી દિલ્હી, 25 એપ્રિલઃ કેરળ સ્થિત એનબીએફસી ICL ફિનકોર્પ લિમિટેડે રૂ. 50 કરોડના ગ્રીન શૂ વિકલ્પની સાથે રૂ. 50 કરોડના મૂલ્યના સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ના ક્રિસિલ રેટેડ પબ્લિક ઇશ્યૂના લોન્ચની જાહેરાત કરી છે જેનું કુલ મૂલ્ય રૂ. 100 કરોડ થાય છે. આ એનસીડી 25 એપ્રિલ, 2025ના રોજ ખૂલશે. ICL ફિનકોર્પના એનસીડી પબ્લિક ઇશ્યૂની આ…

Read More

મુથૂટ ફાઇનાન્સે રૂ. 26 વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું

કોચી, 25 એપ્રિલ: ગોલ્ડ લોન એનબીએફસી મુથૂટ ફાઇનાન્સ લિમિટેડે વર્ષ 2024-25 માટે શેર દીઠ રૂ. 26નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાને મંજૂરી આપી છે. વચગાળાનું ડિવિડન્ડ 25 એપ્રિલ, 2025ના રોજ રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સ સમક્ષ જેમના નામો રજૂ થયા છે તેવા શેરધારકોને ચૂકવવામાં આવશે. ડિવિડન્ડ સેબી નિયમનકારી માર્ગદર્શિકા મુજબ જાહેરાતની તારીખના 30 દિવસમાં ચૂકવવામાં આવશે. કંપનીએ તેનો આઈપીઓ…

Read More

Stocks in News/ RESULTS IN BRIEF: GIPCL, BPCL, WIPRO, TCS, IEX, CONCOR, HEROMOTO, ACC, POWERGRID, HCLTECH

AHMEDABAD, 25 APRIL: GIPCL: Company has Commissioned of first phase of 25 MW Group Captive Solar Project at Vastan (Positive) BPCL: Company has signed a joint venture agreement with GPS Renewables to set up Compressed Biogas plants across India. (Positive) Sterling and Wilson Renewable: Net profit Rs. 55.01 Cr Vs Rs. 1.40 Cr, Revenue at…

Read More

આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં એથર એનર્જીની એન્ટ્રી, 2 SME IPO પણ મેદાનમાં

અમદાવાદ, 24 એપ્રિલઃ આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં એકમાત્ર એથર એનર્જીનો આઇપીઓ યોજાઇ રહ્યો છે. તે ઉપરાંત એસએમઇ 2 આઇપીઓ પણ મેદાનમાં આવી રહ્યા છે. ટૂંકમાં પ્રાઇમરી માર્કેટમાં પણ સેકન્ડરી માર્કેટના સુધારાની સાનુકૂળ અસર જોવા મળી રહી છે. મેઇનબોર્ડમાં એથર એનર્જીનો એનર્જીનો IPO 28 એપ્રિલ, 2025ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 એપ્રિલ, 2025ના રોજ બંધ થશે….

Read More

Ather energyનો IPO 28 એપ્રિલે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ.304-321

આઇપીઓ ખૂલશે 28 એપ્રિલ આઇપીઓ બંધ થશે 30 એપ્રિલ ફેસ વેલ્યૂ રૂ.1 ઇશ્યૂ પ્રાઇસબેન્ડ રૂ.304-321 લોટ સાઇઝ 46 શેર્સ કુલ ઇશ્યૂ સાઇઝ 9,28,58,599 શેર્સ ઇશ્યૂ સાઇઝ  ₹2,980.76 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.30.00 Listing BSE, NSE Businessgujarat rating 6/10 અમદાવાદ, 24 એપ્રિલઃ એથર એનર્જીનો IPO 28 એપ્રિલ, 2025ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 એપ્રિલ, 2025ના રોજ…

Read More