NSE એકેડમીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ સાથે ભાગીદારી કરી

મુંબઇ, 9 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની NSE એકેડમી લિમિટેડ (એનએએલ)એ ભારત સરકારના એમએસએમઇ મંત્રાલયના સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (ni-msme)ની સાથે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ એમએસએમઇ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ ક્ષેત્રમાં અગ્રણી સંસ્થાન છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ઉભરતાં ઉદ્યોગ સાહસિકો, નાના વ્યવસાય માલિકો અને…

Read More

જાપાન અને કોરિયામાં NIFTYને ટ્રેક કરતાં 11 નવા પેસિવ ફંડ્સ લોંચ કરાયાં

મુંબઇ, 9 એપ્રિલઃ નાણાકીય વર્ષ 2024-25 માં જાપાન અને કોરિયામાં નિફ્ટી ઇન્ડેક્સને ટ્રેક કરતા કુલ 11 નવા પેસિવ ફંડ્સ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને ઇન્ડેક્સ ફંડ્સ) લોંચ કરવામાં આવ્યા હતા.તેમાંથી 9 ફંડ્સ નિફ્ટી 50 ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જ્યારે એક નિફ્ટી ઇન્ડિયા કોર્પોરેટ ગ્રુપ ઇન્ડેક્સ – ટાટા ગ્રુપ 25%ને ટ્રેક કરે છે અને બીજો નિફ્ટી મિડકેપ…

Read More

ટોન્બો ઇમેજિંગે પ્રી-IPO રાઉન્ડમાં 175 કરોડ એકત્રિત કર્યા

નવી દિલ્હી, 7 એપ્રિલઃ  વ્યૂહાત્મક ડિફેન્સ ટેક્નોલોજીસમાં વિશ્વભરમાં અગ્રણી ટોમ્બો ઇમેજિંગે ફ્લોરિન્ટ્રી એડવાઇઝર્સ, ટેનાસિટી વેન્ચર્સ અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી રૂ. 175 કરોડ મેળવીને તેનો સિરીઝ ડી પ્રી-આઇપીઓ ફંડિંગ રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ રોકાણ આગામી પેઢીના ઇન્ફ્રારેડ સેન્સર્સને વિકસાવવા, આધુનિક યુદ્ધક્ષેત્રના જોખમોનો સામનો કરવા માટે હાઇ-પાવર માઇક્રોવેવ ટેક્નોલોજીસને કોમર્શિયલી લાગુ કરવા અને…

Read More

રિલાયન્સ ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસ માટે બ્લાસ્ટ સાથે ભાગીદારી કરશે

મુંબઈ, 2 એપ્રિલ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ અને બ્લાસ્ટ એપીએસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બ્લાસ્ટ ઇ-સ્પોર્ટ્સ લિમિટેડે (“બ્લાસ્ટ”) ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસના સંચાલન માટે એક સંયુક્તસાહસની રચના કરવાના કરાર કર્યા છે. ભારત સૌથી ઝડપથી વિકસતું ગેમિંગ માર્કેટ છે જેમાં ~600 મિલિયનથી વધુ (વૈશ્વિક સ્તરે કુલ ગેમર્સના 18%)નો વિશાળ ગેમર બેઝ છે….

Read More

Ammann ઈન્ડિયાએ ગુજરાતમાં અત્યાધુનિક ઉત્પાદન એકમ સાથે કામગીરી વિસ્તારી

મહેસાણા, ગુજરાત, 2 એપ્રિલ: રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં ગ્લોબલ લીડર Ammann એ ટ્રક પેવર્સના ઉત્પાદન માટે સમર્પિત તેના નવા અત્યાધુનિક ઉત્પાદન એકમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ પોતાની વિશ્વકક્ષાની કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઓફરિંગ્સને વધારવા માટે Ammann ઈન્ડિયાની પ્રતિબદ્ધતામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. ગયા વર્ષે એબીજી પેવર્સ હસ્તગત કર્યા પછી Ammann એ અત્યાધુનિક એકમમાં રોકાણ કર્યું…

Read More

ટાટા મોટર્સે ગ્રીન ફ્રેઇટ ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો

અમદાવાદ, 2 એપ્રિલઃ ભારતનું ટ્રકિંગ ક્ષેત્ર, જે દેશના 60% થી વધુ માલસામાનનું પરિવહન કરે છે, તે ઝડપથી વિસ્તરણ માટે તૈયાર છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, 2050 સુધીમાં માલસામાનની માંગ ચાર ગણી થવાની ધારણા છે, જેમાં ટ્રકોની સંખ્યા 2022 માં 4 મિલિયનથી વધીને 17 મિલિયન થઈ ગઈ છે. જ્યારે આ વૃદ્ધિ આર્થિક પ્રગતિ માટે નિર્ણાયક છે,…

Read More

જૈન રિસોર્સ રિસાયકલિંગે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 એપ્રિલઃ નોન-ફેરસ મેટલ રિસાયકલિંગ બિઝનેસ જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. રૂ. 2,000 કરોડ સુધીના આઈપીઓમાં રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,500 કરોડ સુધીના મૂલ્યની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.  વેચાણ માટેની ઓફરમાં કમલેશ…

Read More

IRM એનર્જીએ GSPC સાથે 5-વર્ષનો RLNG સપ્લાય કરાર કર્યો

અમદાવાદ, 2 એપ્રિલ: IRM એનર્જી લિમિટેડ (“IRMEL” અથવા “IRM એનર્જી”) ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (“GSPCL”) સાથે બીજા લાંબા ગાળાના (5-વર્ષના) રિગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (RLNG) સપ્લાય કરારના અમલીકરણની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ, IRM એનર્જી 9500 kCal ગ્રોસ કેલરીફિક વેલ્યુ (GCV) પર 65,76,000 MMBtu ખરીદશે, જે આશરે 174.44 MMSCM ની સમકક્ષ છે, જે…

Read More