Global Equities’ Update: Gift Nifty: (India) 22600, -50.0 points/ -0.22% (Adjusted)

MUMBAI, 10 MARCH: Asian markets have opened with mixed note with weak macros from as China headed towards sustained disinflation. U.S. equity indexes futures fell even after steep weekly losses on Wall Street, as investors remained wary of uncertainty surrounding tariffs and mulled over Federal Reserve Chair Jerome Powell’s cautious remarks. Dow Future (US): 42624,…

Read More

OBPP અસોસિએશન દ્વારા બોન્ડ સેન્ટ્રલ લૉન્ચ કરવામાં આવ્યું

અમદાવાદ. 6 માર્ચ: ઑનલાઇન બોન્ડ પ્લૅટફોર્મ પ્રોવાઇડર અસોસિએશન ઑફ ઇન્ડિયા (OBPPAI) દ્વારા સિક્યુરિટી ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI), NSE, BSE, NSDL, CDSLના સહયોગમાં બોન્ડ સેન્ટ્રલના લૉન્ચની ઘોષણા કરવામાં આવી છે. OBPP પ્લૅટફોર્મના લૉન્ચ થવા પછી, છેલ્લા 1 વર્ષમાં કોર્પોરેટ બોન્ડ અને SDIsના માસિક વ્યવહારોમાં 327% ટકાનો વિકાસ જોવા મળ્યો છે. બોન્ડ સેન્ટ્રલની રચના કોર્પોરેટ…

Read More

એક્સલસોફ્ટ ટેક્નોલોજીએ રૂ. 700 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 માર્ચઃ લર્નિંગ અને એસેસમેન્ટ માર્કેટ ઉપર કેન્દ્રિત વૈશ્વિક વર્ટિકલ SaaS કંપની એક્સલસોફ્ટ ટેક્નોલોજીસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 700 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ડીઆરએચપી મૂજબ મૈસૂર-સ્થિત કંપનીના પ્રસ્તાવિત આઇપીઓમાં રૂ. 210 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર…

Read More

ઋણ લેનાર મહિલાઓમાં વાર્ષિક ધોરણે 42 ટકાનો વધારો જોવાયો

છેલ્લા છ વર્ષમાં વ્યવસાયના હેતુઓ માટે ઋણ લેતી મહિલાઓ દ્વારા ખોલાવાતા ખાતાની સંખ્યામાં ચાર ગણો વધારો થયો મુંબઈ, 4 માર્ચ: ભારતમાં વધુને વધુ મહિલાઓ ધિરાણ લઈ રહી છે અને વધુને વધુ મહિલાઓ સક્રિયપણે તેમના ક્રેડિટ સ્કોર્સ અને રિપોર્ટ્સ1ને ચકાસી રહી છે. ટ્રાન્સયુનિયન સિબિલ, નીતિ આયોગના વિમેન આંત્રપ્રિન્યોરશિપ ફોરમ (WEP) અને માઇક્રોસેવ કન્સલ્ટિંગ (MSC) દ્વારા પ્રસિદ્ધ…

Read More

સુદર્શન કેમિકલે હ્યુબેક ગ્રૂપ હસ્તગતની પ્રક્રિયા પૂર્ણ કરી

મુંબઈ, 4 માર્ચ: સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“SCIL” અથવા “કંપની”)એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સુદર્શન યુરોપ B.V. દ્વારા જર્મની સ્થિત હ્યુબેક ગ્રૂપ (“Heubach”) હસ્તગત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી છે. કંપનીએ અગાઉ હ્યુબેક ગ્રૂપના શેર્સ અને એસેટ ડીલ મારફત એક્વિઝિશન કરવાની જાહેરાત કરી હતી. હ્યુબેકની ટેક્નોલોજિકલ ક્ષમતાઓ અને SCILની નિપુણ કામગીરી સાથે…

Read More

પ્રાઇમરી માર્કેટમાં પણ મંદીના ઓછાયા, મેઇનબોર્ડમાં એકપણ IPO નહિં, SMEમાં પણ સ્પીડ ધીમી પડી

અમદાવાદ, 3 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં શરૂ થયેલાં મંદીના વાવાઝોડાએ પ્રાઇમરી માર્કેટને પણ એટલું જ ધમરોળ્યું છે. ખાસ કરીને મેઇનબોર્ડમાં છેલ્લા બે સપ્તાહથી આઇપીઓનો શૂન્યાવકાશ સર્જાયો છે. એટલુંજ નહિં લિસ્ટેડ મોટાભાગના આઇપીઓમાં નેગેટિવ રિટર્નની શરૂઆત થઇ ચૂકી છે. તેના કારણે ભજિયા ખાનારાઓ ખૂશ છે અને ઇન્વેસ્ટર્સ મોં વકાસીને મિનિમમ રિટર્નની રાહ જોવા લાગ્યા છે. મંદીથી ચાલતા…

Read More

ઝાયડસ લાઇફસાયન્સિસે ઇન્ફ્લુએન્ઝા વાયરસ (સધર્ન હેમિસ્ફિયર 2025)ના નવા સ્ટ્રેન સામે સુરક્ષા લોન્ચ કરી

અમદાવાદ, ભારત, 28 ફેબ્રુઆરીઃ અગ્રણી ડિસ્કવરી-બેઝ્ડ ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ 2025 સધર્ન હેમિસ્ફિયરમાં ઉપયોગ માટે ક્વોડ્રિવેલેન્ટ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ વેક્સિનના ડબ્લ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલા કમ્પોઝિશન મુજબ સિઝનનું પહેલું ભારતનું ફ્લુ પ્રોટેક્શન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીની ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન VaxiFlu-4 A/Victoria/4897/2022 (H1N1)pdm09 જેવા વાઇરસ, A/Croatia/10136RV/2023 (H3N2) જેવા વાઇરસ, B/Austria/1359417/2021 (B/Victoria lineage) જેવા વાઇરસ, B/Phuket/3073/2013…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે DSP નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા DSP નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરવામાં આવી, જે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સની નકલ/ટ્રેકિંગ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય રોકાણકારોને ખાનગી બેંકિંગ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે કેન્દ્રિત અભિગમ પ્રદાન કરવાનો છે. છેલ્લા બે દાયકામાં ભારતીય ખાનગી બેંકોનો બજાર હિસ્સો પણ ડબલ થયો છે. આ બેંકોએ…

Read More