જિયો પ્લેટફોર્મ્સને બે પ્રતિષ્ઠિત ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ પ્રાપ્ત થયા

નેશનલ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ ઇન્ટરનેશનલ ડબ્લ્યૂઆઇપીઓ ટ્રોફી નવી દિલ્હી, 28 માર્ચ: જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (જેપીએલ) ​​બે મહત્વના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ જીતવાની તેની નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જિયો પ્લેટફોર્મ્સને ભારત સરકાર દ્વારા નેશનલ ઇન્ટલેચ્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી અને સાથે જ વર્લ્ડ ઇન્ટલેચ્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યૂઆઇપીઓ) દ્વારા ટેકનોલોજી…

Read More

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2025માં સૌથી મોટા વેલ્થ ગેનર ગૌતમ અદાણી

ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિ ₹ 8.4 લાખ કરોડની સપાટીએ પહોંચી અમદાવાદ, 28 માર્ચઃ અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ – 2025માં “સૌથી મોટા વેલ્થ ગેનર ” તરીકે ઉભરી આવ્યા છે. ગુરુવારે હુરુન દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અદાણી અને તેમના પરિવારની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો વધારો…

Read More

IPO માર્કેટઃ ઇન્દિરા IVF, સ્ટાર એગ્રી, VWORK, ફ્લેક્સિબલ વર્કસ્પેસના IPO વિલંબમાં પડ્યા

અમદાવાદ, 28 માર્ચઃ સેબીની બાજ નજરમાંથી અમુક કંપનીઓના આઇપીઓ લાવવાના સપનાઓ પર પાણી ફરી વળ્યું હોવાની મિડીયામાં ચર્ચા છે. ઇન્દિરા આઇવીએફે આઇપીઓ પાછો ખેંચી લીધો હોવાનું, સેબીએ VWORK ઇન્ડીયાના આઇપીઓને સ્થગિત કર્યો હોવાનું અને સ્ટાર એગ્રી વેરહાઉસીંગ પર ખાસ નજર રાખવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાય છે. આમ ભારતના આઇપીઓ બજારમાં ઉથલપાથલ મચી ગઇ છે. દેશની…

Read More

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપે અમદાવાદમાં Advantis IoT9 સ્માર્ટ લૉકના લોન્ચ કર્યા

અમદાવાદ, 26 માર્ચ: ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ (જીઈજી)નો ભાગ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે અમદાવાદમાં જેની અત્યંત આતુરતાથી પ્રતીક્ષા થઈ રહ હતી તે Advantis IoT9 સ્માર્ટ લૉકના લોન્ચની આજે જાહેરાત કરી હતી. સ્માર્ટ લૉક તેના આધુનિક ફીચર્સ, 9 એક્સેસ મૉડ્સ અને Internet of Things (IoT) ટેક્નોલોજીના સરળ ઇન્ટિગ્રેશન સાથે હોમ સેફ્ટીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. Advantis…

Read More

એનબીએસએલે Bharat Interface for Money (BHIM) 3.0 લોન્ચ કર્યું

મુંબઈ, 25 માર્ચ: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એનપીસીઆઈ ભીમ સર્વિસીસ લિમિટેડ (એનબીએસએલ) એ Bharat Interface for Money(BHIM) 3.0 લોન્ચ કર્યું છે. નવી BHIM 3.0 એપ ગ્રાહકોને વધુ ફ્રેન્ડલી અને વધુ સાહજિક અનુભવ પૂરો પાડે છે. BHIM 3.0 હવે નીચેની સુવિધાઓ ઓફર કરે છેઃ વધુ ભાષાઓઃ વધુ સારી એક્સેસિબિલિટી માટે 15થી…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સ (AESL) કુલીંગ બિઝનેસ હેઠળ વ્યાપ વધારશે   

અમદાવાદ, 26 માર્ચઃ અદાણી એનર્જી સોલ્યુશન્સે ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસનો વ્યાપ વધારવા કવાયત કરી છે. ASCL અને મહાત્મા ફુલે રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી (MAHAPREIT) એ તાજેતરમાં DCS સ્થાપવા માટે એક સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ કંપની ડિસ્ટ્રિક્ટ કૂલિંગ બિઝનેસ હેઠળ નવા યુનિટ્સની સ્થાપના કરશે.  ઇન્ડિયા કૂલિંગ એક્શન પ્લાન 2019 અને ડિસ્ટ્રિક્ટ…

Read More

PRIMARY MARKET MONITOR: મેઇનબોર્ડ સેગમેન્માં IPOનો શૂન્યાવકાશ, SMEમાં 4 IPO

અમદાવાદ, 24 માર્ચઃ મેઇનબોર્ડ સેગમેન્ટમાં પ્રવૃત્તિ એક મહિનાથી વધુ સમયથી કોઈ નવો IPO લોન્ચ ન થઇ નથી રહ્યો. રોકાણકારો, પ્રમોટર્સ અને મર્ચન્ટ બેન્કર્સ અવઢવામાં છે. પ્રમોટર્સ અને મર્ચન્ટ બેન્કર્સ વિચારે છે કે આઇપીઓ ભરાશે કે નહિં અને રોકાણકારો વિચારે છે કે, આવા માહોલમાં આઇપીઓ ભરાય કે નહિં. જોકે, આ સપ્તાહે SME ચાર નવી કંપનીઓ આઇપીઓ…

Read More

ટાટા એસેટ મેનેજમેન્ટે BSE ક્વોલિટી ઇન્ડેક્સ ફંડ રજૂ કર્યું

મુંબઇ, 24 માર્ચઃ ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા બીએસઈ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે. આ ઇન્ડેક્સ કંપનીની મજબૂતાઈ, નફાકારકતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવતા માપદંડો પર આધારિત 30 ટોચની કંપનીઓ પસંદ કરે છે અને તેનો ઉદ્દેશ સારો રોકાણકાર અનુભવ પૂરો પાડવાનો છે. આ ફંડે 17 માર્ચ, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લું થયું છે અને 28…

Read More