MARKET MONITOR\ TECHNICAL ANALYSIS FOR 29-11-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

Rajesh Power Services Limited IPO ને રોકાણકારો એ 59 વખત સબ્સ્ક્રિપ્શન રેકોર્ડ કર્યો

અમદાવાદ,નવેમ્બર 28, 2024: Rajesh Power Services Limited ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો, જેમાં બિડિંગના અંતિમ દિવસ સુધી 59 ગણું સબ્સ્ક્રિપ્શન નોંધાયું. જ્યારે ઇશ્યૂના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર (QIB) ભાગ 46.39 વખત સબસ્ક્રાઇબ થયો હતો, NII ક્વોટા 138.46 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો અને રિટેલ ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સ (RII) ક્વોટા 31.96 વખત સબસ્ક્રાઈબ…

Read More

સેન્સેક્સ 1,200 પોઈન્ટ નીચે, નિફ્ટી 1.5% લપસી ગયો

અમદાવાદ,નવેમ્બર 28, 2024: IT અને AUTO શેરો નિફ્ટી પર ટોચના હતા, સેક્ટોરલ ઇન્ડેક્સ અનુક્રમે 2.3 ટકા અને 1.3 ટકા ઘટ્યા હતા. આજે બપોરે 2.50 વાગ્યે, BSE સેન્સેક્સ 1,161 પોઈન્ટ અથવા 1.5 ટકા ઘટીને 79,072 પર હતો અને NSE નિફ્ટી 351 પોઈન્ટ ઘટીને 23,924 પર હતો. જે 24,000 ની નીચે છે. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી, જેમાં…

Read More

Invesco મ્યુચ્યુઅલ ફંડે ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

મુંબઇ, 28 નવેમ્બર, 2024 : Invesco મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ (ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ઇટીએફ / સિલ્વર ઇટીએફમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ સ્કીમ) ના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ તેની નેટ એસેટનાં લગભગ 10%-80% નું રોકાણ ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, 10%-80% ડેટ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને 10%-50%નું રોકાણ ગોલ્ડ…

Read More

VEDANTA રિસોર્સીસે નવા બોન્ડ ઇશ્યૂ દ્વારા 800 મિલિયન ડોલર એકત્રિત કર્યા

 અમદાવાદ , 28  નવેમ્બર, 2024:  VEDANTA રિસોર્સિસે ફાઇનાન્સ 2 PLC એ સિંગાપોર એક્સચેન્જના નોટિફિકેશનમાં જણાવ્યું કે તેણે નવા બોન્ડ ઇશ્યૂ કરીને 800 મિલિયન યુએસ ડોલર એકત્રિત કર્યા છે. આ ઇશ્યૂ બે તબક્કાના બોન્ડ્સમાં હતા. એક 2028માં મુદત પૂરી થતા 10.25 ટકાના 300 મિલિયન US ડોલરની કુલ મૂળ રકમ સાથે અને બીજો તબક્કો 2031માં મુદત પૂરી થતા…

Read More

 MAHINDRA એ BE 6e અને XEV 9e લોન્ચ કરી

ચેન્નાઈ, 28  નવેમ્બર, 2024: MAHINDRA એ તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી BE 6e અને XEV 9eના લોન્ચ સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીના નિયમો નવેસરથી લખ્યા છે. તે ક્રાંતિકારી ઇલેક્ટ્રિક ઓરિજિન આર્કિટેક્ચર INGLO પર બનેલી છે અને વિશ્વમાં સૌથી ઝડપી ઓટોમોટિવ માઇન્ડ MAIA દ્વારા સંચાલિત છે. આ વ્હીકલ્સ મહિન્દ્રાના “Unlimit India”ના વિઝનને સમાવે છે, એક એવો યુગ જ્યાં…

Read More

IFFCO ના MD ડો. ઉદયશંકર અવસ્થીને રોશડેલ પાયોનિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

28 નવેમ્બર, 2024: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીને પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. વર્ગીસ કુરિયન બાદ આ એવોર્ડ મેળવનાર તે બીજા ભારતીય બન્યા છે.  ડો. કુરિયનને 2001માં આ એવોર્ડથી બિરદાવવામાં આવ્યા હતા. વર્ષ 2000માં શરૂ થયેલો રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ અલાયન્સ (આઈસીએ)…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24162- 24049, રેઝિસ્ટન્સ 24371- 24467

સ્ટોક્સ ટૂ વોચઃ ADANIPORTS, BHARTIAIR, BSE, CDSL, Colgate, IREDA, JIOFINANCE, Marico, MAZDOCKS, OLAELE, paytm, RELIANCE, SpiceJet, Zomato, ADANIGROUPSTOCKS અમદાવાદ, 28 નવેમ્બરઃ નિફ્ટીએ બુધવારે પોઝિટિવ ટોન સાથે આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડર રેન્જમાં સતત બીજા દિવસે બંધ આપ્યું છે. 24000 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ સપાટી ધ્યાનમાં રાખીને ટ્રેડર્સે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી…

Read More