બોનસ ઇશ્યૂ ની વિચારણા સાથે શક્તિ પંપના શેર માં અપર સર્કિટ

અમદાવાદ, 30 સપ્ટેમ્બર, 2024: શક્તિ પમ્પ્સ ઈન્ડિયા ઘરેલું, ઔદ્યોગિક, બાગાયતી અને કૃષિ ઉપયોગ માટે સબમર્સિબલ પંપનું ઉત્પાદન કરે છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે, 100 થી વધુ દેશોમાં ઉત્પાદનોની નિકાસ કરે છે અને યુએસએ, ઓસ્ટ્રેલિયા અને યુએઈમાં તેની શાખાઓ છે. કંપનીએ તેની આગામી બોર્ડ મીટિંગમાં જાહેર જનતાને બોનસ શેરની દરખાસ્ત પર વિચાર કરવાની જાહેરાત કર્યા…

Read More

FPIs એ સપ્ટેમ્બરમાં $7 અબજનું રોકાણ ઇક્વિટીમાં કર્યું

મુંબઇ, 30 સપ્ટેમ્બરઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ સપ્ટેમ્બર દરમિયાન લગભગ $7 બિલિયનના શેરની ખરીદી કરી છે. જે વર્તમાન વર્ષમાં સપ્ટેમ્બર 2023થી ડિસેમ્બર 2023 પછી સૌથી વધુ ચોખ્ખી ખરીદીનો મહિનો છે. NSDLના ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં FPIs દ્વારા ચોખ્ખી ખરીદી લગભગ $6.85 બિલિયનની છે, જે ગયા મહિનાના $873 મિલિયન કરતાં નોંધપાત્ર ઉછાળો છે. ગયા…

Read More

સ્વિગીએ સેબીમાં UDRHP ફાઇલ કર્યું

મુંબઇ, 30 સપ્ટેમ્બરઃ સ્વિગી લિમિટેડે તેના આઈપીઓ માટે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે. પબ્લિક ઇશ્યૂમાં રૂ. 3,750 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 18,52,86,265 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. શેરધારકોના કરારની શરતોના અનુસંધાનમાં કંપની અને વેચાણકર્તા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને જરૂરી મંજૂરીઓ મળ્યાને આધીન આરઓસી…

Read More

MARKET MONITOR FOR 30-9-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 26128- 26077, રેઝિસ્ટન્સ 26254- 26329

સ્ટોક્સ ઓફ ધ ડેઃ JIOFINANCE, RIL, TRENT અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ શુક્રવારે નિફ્ટીએ હાયર એન્ડ નજીક દોજી કેન્ડલની રચના દર્શાવી હતી. તે 26500ના રેઝિસ્ટન્સનો સંકેત આપે છે. તે ક્રોસ થયા બાદ નિફ્ટી માટે 26800ની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ હોવાનું ટેકનિકલ  એનાલિસ્ટસ માને છે. અવરલી એવરેજ સપોર્ટ લેવલ વધીને 26000 પોઇન્ટના લેવલે રહેશે તે તૂટે તો પ્રોફીટબુકિંગ પ્રેશર…

Read More

Stocks in News: elgirubber, kansainerolac, everestkanto, ltimindtree, zyduslife, idfc, bel

Ahmedabad, 30 September Welspun Enterprises: Company emerges as L1 bidder for a Brihanmumbai Municipal Corporation contract worth ₹1,989.9 cr (Positive) Elgi Rubber: Company approved to sell certain immovable properties of Company, Company approved sale of non-current investments of co in open market. (Positive) Kansai Nerolac: Company has opened a new sales depot in Salem, Tamil…

Read More

weekly economic calendar 30-9-2024

ahmedabad, 30 septemebr Global Equities Update Asian markets are trading with mixed note as Chinese markets continued to outperform on stimulus driven rally while Nikkei fell on back of political changes in Japan. U.S. equity indices futures are trading sideways while expected to remain focused on speech from the Federal Reserve Chairman. A surging yen…

Read More

સેન્સેક્સ ઓક્ટોબરમાં 88K થી 84K વચ્ચે રહેવાના ચાર્ટ સંકેતો

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ શુક્રવારે નિફ્ટી નામપૂરતાં 37 પોઇન્ટસ ઘટીને 26178.95 બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં 262277.35નો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. સેન્સેક્સ પણ 85,978.25નો ઓલ ટાઇમ હાઇ બનાવી 85571.85ના સ્તરે 264.27,0.31% ઘટીને બંધ રહ્યો હતો. સવારે 11 સુધી પોઝીટીવ ઝોનમાં રહ્યા પછી બજારે ધીમો ઘસારો અનુભવ્યો હતો અને બંધ સુધી ફરીથી પોઝીટીવ ઝોનમાં આવી શક્યું ન હતુ….

Read More