ઓરિએન્ટલ ટ્રાઇમેક્સે વૈવિધ્યકરણ- વિસ્તૃતિકરણ યોજના હાથ ધરી
નવી દિલ્હી, 25 ઓગસ્ટ: ભારતમાં નેચરલ સ્ટોન્સની અગ્રણી પ્રોસેસર અને ટ્રેડર ઓરિએન્ટલ ટ્રાઇમેક્સ લિમિટેડ બજાર હાજરી વિસ્તારનારા અને તેની નાણાંકીય સ્થિતિને મજબૂત કરનારા શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પગલાંની જાહેરાત કરીછે. કંપની ચીનની ચાંગશા બીટો ન્યૂ મટિરિયલ ટેક્નોલોજી પાસેથી મેળવાયેલી ટેક્નોલોજી આધારીત પ્લાન્ટ ચેન્નાઈ નજીક ગુમ્મીડીપૂંડીમાં સ્થાપશે. કંપની ગ્રેટર નોઇડામાં સાઇટ-4 ખાતે બિલ્ડિંગ મટિરિયલ્સ માર્કેટમાં શોરૂમ લોન્ચ કરી…
