FirstCry IPO 40 ટકાના મજબૂત પ્રિમિયમે લિસ્ટેડ થયો

ઇશ્યૂ પ્રાઇસ રૂ.465 ખુલ્યો 651.00 વધી 707.70 ઘટી 651.00 છેલ્લો* 677.60 વધ્યો રૂ.26.60 વધ્યો 4.09 ટકા *સવારે 10.27 કલાકની સ્થિતિ અનુસાર, સ્રોતઃ એનએસઇ અમદાવાદ, 13 ઓગસ્ટઃ બ્રેઈનબીસ સોલ્યુશન્સ લિમિટેડ, ફર્સ્ટક્રાય પ્લેટફોર્મના ઓપરેટર, 13 ઓગસ્ટે તેના શેર 40 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ સાથે મજબૂત પદાર્પણ કર્યું. NSE પર શેર રૂ. 651 પર ખૂલ્યો હતો, જે IPOના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24215- 24083, રેઝિસ્ટન્સ 24476- 24605

અમદાવાદ, 13 ઓગસ્ટઃ સોમવારે ખુલતાં સપ્તાહમાં નિફ્ટીએ નબળી શરૂઆત કર્યા બાદ પાછળથી રિકવરી મેળવી હતી. પરંતુ તેમ છતાં હિન્ડનબર્ગના આક્ષેપોના ઓછાયા હેઠળ ભારતીય શેરબજારો ફ્લેટ થઇ ગયા હતા. ટેકનિકલી નિફ્ટીએ 24200ના મહત્વના સપોર્ટ સાથે ઇન્સાઇડ રેન્જમાં દોજી કેન્ડલમાં બંધ આપ્યું છે. સાથે સાથે 24500નો આશાવાદ પણ જિંવત રાખ્યો છે. નિફ્ટીની નવી રેન્જ હવે 2400- 24500ની…

Read More

ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સે પૂર્વીય રેલ્વેમાં વાઇફાઇ માટે શૌર્ય ટેલીસર્વિસીઝ સાથે જોડાણ કર્યું

મુંબઈ, 12 ઓગસ્ટ: પ્રાઇવેટ રેલ્વે ઓક્સિલરી કન્સીર્જ સર્વિસ અને ડિજિટલ મીડિયા કંપની ક્રેસંડા રેલ્વે સોલ્યુશન્સે સમગ્ર પૂર્વ રેલવેમાં વાઇફાઇ અને કન્ટેન્ટ ઓન ડિમાન્ડ પ્રદાન કરવા માટે શૌર્ય ટેલીસર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે. પાયલોટ પ્રોજેક્ટ સૌપ્રથમ એક લાંબા અંતરની ટ્રેન સાથે શરૂ થશે જે હાવડા ડિવિઝનમાંથી ઉપડશે અને બાડમેર (રાજસ્થાન) સુધી જશે. ઉચ્ચ કનેક્ટિવિટી…

Read More

હિંડનબર્ગના આરોપો સામે ભારતીય શેરબજારો ફ્લેટ

અમદાવાદ, 12 ઓગસ્ટઃ અત્યંત વોલેટાઇલ માર્કેટ, યુએસ સ્થિત હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા મૂડી બજારના નિયમનકાર સેબીના ચેરપર્સન સામે આક્ષેપો કર્યા બાદ નિફઅટીએ 24,350 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. માર્કેટ રેગ્યુલેટર સેબી, તેના ચેર માધાબી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચે હિંડનબર્ગ રિપોર્ટમાં મુકવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. સેબીએ પણ પુષ્ટિ કરી છે કે અધ્યક્ષે…

Read More

PRIMARY MARKET WATCH: 5 IPOની એન્ટ્રી, 3 લિસ્ટિંગ માટે સજ્જ

બ્રેઈનબીસ સોલ્યુશન્સ, ફર્સ્ટક્રાય બ્રાન્ડ ઓપરેટર, તેમજ યુનિકોમર્સ ઈસોલ્યુશન્સ 13 ઓગસ્ટના રોજ BSE અને NSE પર ડેબ્યૂ કરશે. SME સેગમેન્ટમાં, Aesthetik Engineers 16 ઓગસ્ટના રોજ NSE Emerge પર એકમાત્ર સ્ટોક લિસ્ટિંગ થશે અમદાવાદ, 12 ઓગસ્ટઃ આ સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં મેઇનબોર્ડમાં એક અને એસએમઇ સેગ્મેન્ટમાં 4 આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. સાથે સાથે 3 આઇપીઓ લિસ્ટિંગ માટે…

Read More

સરસ્વતી સારી ડેપોનો IPO 12 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.152-160

IPO ખૂલશે 12 ઓગસ્ટ IPO બંધ થશે 14 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.152-160 લોટ સાઇઝ 90 શેર્સ ઇશ્યૂ સાઇઝ 10000800 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.160.01 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 12 ઓગસ્ટઃ  સરસ્વતી સાડી ડેપો લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર 12 ઓગસ્ટ, 2024ના રોજ ખોલશે. ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝ (પ્રત્યેક રૂ….

Read More

IPO Listing: Ola ઈલેક્ટ્રિકનો રૂ. 6145 કરોડનો આઈપીઓ આજે લિસ્ટેડ થશે, જાણો શું સ્થિતિ રહેશે?

Ola Electric IPO Listing Today: અમદાવાદ, 9 ઓગસ્ટઃ ટોચની કેબ એગ્રિગેટર ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડનો આઈપીઓ આજે લિસ્ટેડ થવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 76ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 6145.56 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.  ક્રવારના સોદા દરમિયાન Ola ઈલેક્ટ્રિકના શેર સવારે 10:00 વાગ્યાથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. ઓલા ઈલેક્ટ્રિકના શેર સિક્યોરિટીઝના ‘બી’ જૂથમાં લિસ્ટેડ…

Read More