Tag: ipo
BROKERS CHOICE: ZOMATO, FSL, ERIS, JSWGROUP, MCX, LUPIN, TATATECH, PERSISTENCE, POWERSTOCKS
AHMEDABAD, 9 September 2024: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Zomato: Maintain Buy on Company, raise target price at Rs 335 (Positive) UBS on Shriram FIn: Maintain Buy on Company, raise target price…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 24713- 24573, રેઝિસ્ટન્સ 25030- 25308, સેલિંગ પ્રેશરનો સેકન્ડર રાઉન્ડ જોવા મળી શકે
અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજ તેમજ 24850ની સપોર્ટ લાઇનની નીચે બંધ આપ્યું છે. જેમાં સેલિંગ પ્રેશરનો સેકન્ડર રાઉન્ડ જોવા મળી શકે છે. ટેકનિકલી નિફ્ટીએ 24500ની સાયકોલોજિકલ તેમજ સપોર્ટ જાળવી રાખવી જરૂરી રહેશે. ઉપરમાં 25150 પોઇન્ટ મજબૂત રેઝિસ્ટન્સ જણાય છે. આરએસઆઇ પણ ડેઇલી ચાર્ટ ઉપર રિવર્સલ ટ્રેન્ડ સૂચવે છે. સાથે સાથે એવરેજ લાઇનની…
ઈકરાએ વેદાંતાનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરી AA આપ્યું
મુંબઇ, 6 સપ્ટેમ્બરઃ ઈકરા (ICRA)એ વેદાંતા લિમિટેડનું લાંબા ગાળા માટેનું ક્રેડિટ રેટિંગ [ICRA]AA- થી [ICRA]AA અપગ્રેડ કર્યું છે, જે કંપનીની મજબૂત ક્રેડિટ પ્રોફાઈલને દર્શાવે છે. ટૂંકાગાળાના રેટિંગને પણ [ICRA]A1+ સાથે ફરી વખત પૃષ્ટી આપવામાં આવી છે. વેદાંતા લિમિટેડે રૂપિયા 22,000 કરોડ કરતાં વધારે ભંડોળ બનાવ્યું છે, જેમાં મુખ્યત્વે વર્તમાન રોકડ અનામત, હિસ્સેદારી વેચાણ તથા પોતાની…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25090- 25035, રેઝિસ્ટન્સ 25238-25330
અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ હાયર સાઇડ ઉપર પ્રોફીટ બુકિંગના પગલે નિફ્ટી ફરી એકવાર 25300 જાળવવામાં ફેઇલ ગયો હતો. સાથે સાથે દિવસની લોઅર પોઇન્ટની નજીક બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, ઓવરબોટ સ્ક્રીપ્સમાં પ્રોફીટ બુકિંગ જોવાયુમ હતું. ટેકનિકલી નિફ્ટી માટે 25300ની સપાટી ક્રોસ થવી અત્યંત જરૂરી રહેશે. જો 25000ની સપાટી તૂટે તો પ્રોફીટ બુકીંગ પ્રેશર વધી…
Stocks in News: PIDILITE, WIPRO, COLGATE, ASHOKABUILCON, BHARATFORGE, RIL, JIOFINA
AHMEDABAD, 6 September 2024: Pidilite Industries: Company enters into exclusive distribution agreement with Colltech group (Positive) Sumit woods: Company selected as developer to redevelop a project, project offer gross development value of about Rs 500 cr, Market Cap of the Company is Rs 440 cr. (Positive) Jindal Stainless: Company supplied stainless steel for Vande Bharat…
KROSS લિમિટેડનો IPO 9 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ228-240
IPO ખૂલશે 9 સપ્ટેમ્બર IPO બંધ થશે 11 સપ્ટેમ્બર એન્કર ઓફર 11 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.228-240 લોટ સાઇઝ 62 શેર્સ IPO સાઇઝ 20833334 શેર્સ IPO સાઇઝ 500 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 7/10 અમદાવાદ, 5 સપ્ટેમ્બર: ક્રોસ લિમિટેડ તા. 9 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 5 ફેસવેલ્યુ અને રૂ. 228થી રૂ.240 સુધીની પ્રાઇસ-બેન્ડ…
રિલાયન્સ દ્વારા 1:1 બોનસને મંજૂરી
મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) બોર્ડે શેરધારકોને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. ગયા અઠવાડિયે, ઓઇલ-ટુ-કેમિકલ્સ સમૂહે જણાવ્યું હતું કે કંપનીનું બોર્ડ શેરધારકોને તેમની મંજૂરી માટે, અનામતના મૂડીકરણ દ્વારા બોનસ શેરના મુદ્દા પર વિચારણા કરશે અને ભલામણ કરશે. RIL બોર્ડે “કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 15,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાની મંજૂરી…
