સિમેન્સ ઈન્ડિયામાંથી એનર્જી ડિવિઝન ડિમર્જ કરવાના પ્રસ્તાવને મંજૂરી

અમદાવાદ, 14 મેઃ સિમેન્સ ઇન્ડિયાએ તેના એનર્જી ડિવિઝનને ડિમર્જ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી મેંળવી લીધી છે. નવી એન્ટિટી પછીથી BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટેડ થશે. સિમેન્સ લિમિટેડના શેરધારકોને સિમેન્સ લિમિટેડના પ્રત્યેક એક શેર માટે સિમેન્સ એનર્જી ઇન્ડિયા લિમિટેડનો એક શેર પ્રાપ્ત થશે. સિમેન્સ લિમિટેડ ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને…

Read More

SME IPOના પ્રાઇસ રિગિંગ અંગે સેબીએ કડક કાર્યવાહી શરૂ કરી

અમદાવાદ, 14 મેઃ સેબીએ અગાઉ SME IPOમાં ભાવની હેરાફેરી અંગેની ચેતવણીઓ જારી કર્યા પછી કડક કાર્યવાહી હાથ ધરી છે. સેબી દ્વારા જારી કરાયેલી એકાઉન્ટિંગ ફ્રોડની શ્રેણી એસએમઇ શેરમાં ધમધમતી તેજી માટે વધુ એક જોખમ ઊભું કરે છે. વરેનિયમ ક્લાઉડ લિમિટેડ અને એડ-શોપ ઇ-રિટેલ લિમિટેડ – બંને એસએમઇ લિસ્ટેડ કંપનીઓ સામે સેબી દ્વારા જારી કરાયેલા પ્રારંભિક…

Read More

Fund Houses Recommendations: HAL, THERMAX, PIRAMALPHARMA, VBL, ZOMATO, HDFCLIFE, UPL, NUVAMA

અમદાવાદ, 14 મેઃ અગ્રણી સ્ટોક બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટેની સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on HAL: Maintain Buy on Company, raise target price at Rs 5200 (Positive) Jefferies on Thermax: Maintain Buy on Company, raise target price at…

Read More

UPL: Q4 નફો 95% ઘટી રૂ.40 કરોડ, રૂ.1 ડિવિડન્ડ

અમદાવાદ, 13 મેઃ એગ્રોકેમિકલ્સ ઉત્પાદક યુપીએલ લિમિટેડે 13 મેના રોજ 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 95 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ.40 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 792 કરોડ હતો. જો કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,217 કરોડની ખોટથી અહેવાલ ક્વાર્ટરમાં નફો લગભગ 97 ટકા વધ્યો હતો. પરીણામની જાહેરાત…

Read More

700 પોઇન્ટના કડાકામાંથી રિકવરી સાથે સેન્સેક્સે 72000ની સપાટી ટકાવી રાખી

અમદાવાદ, 13 મેઃ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ નેગિટિવ શરૂઆત બાદ રિકવરી સાથે સુધારા સાથે બંધ આપ્યું હતું.  સવારના વેપાર દરમિયાન બંને લગભગ એક ટકા ઘટ્યા હતા.. જોકે પાછળથી ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પછી માર્કેટમાં આકર્ષક રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ 0.15 ટકા વધીને 72776 પોઈન્ટ પર બંધ થયો હતો, જે લગભગ 700 પોઈન્ટના ઈન્ટ્રાડે…

Read More

શેરબજારના ઘટાડાથી ગભરાશો નહિં, 4થી જૂને (ચૂંટણી પરીણામ) ઊછળી જશેઃ અમિત શાહ!!

“જો અટકળોને કારણે બજારોમાં નબળાઈ આવી હોય તો પણ 4 જૂન (ચૂંટણીના પરિણામોની તારીખ) પહેલા શેરો ખરીદો… તે વધશે.” અમદાવાદ, 13 મેઃ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સીટોના સટ્ટાબજારના સમીકરણો બદલાવા સાથે શરૂ થયેલા હેવી સેલિંગ પ્રેશર અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે એવો સૂર વ્યક્ત કર્યો છે કે, શેરબજારોની હાલની વોલેટિલિટીને મતદાનના પરિણામો સાથે જોડવાની…

Read More

વરેનિયમ ક્લાઉડ અને એડ-શોપ રિટેલ સામે સેબીનો પ્રતિબંધ

અમદાવાદ, 13 મેઃ NSE ના SME પ્લેટફોર્મ અથવા NSE ઇમર્જ પર લિસ્ટેડ વરેિનિયમ ક્લાઉડ અને કંપની ના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર હર્ષવર્ધન હણમંત સાબલેને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. કંપનીએ કથિત રીતે તેની પ્રારંભિક-જાહેર ઓફર (IPO)ની આવકનો દુરુપયોગ કર્યો હતો અને સામાન્ય લોકો માટે સારા નાણાકીય સ્વાસ્થ્ય અને આશાસ્પદ વૃદ્ધિની સંભાવનાઓનું ખોટું ચિત્ર દોરવા…

Read More

Indegene 45% પ્રીમિયમે થયો લિસ્ટેડ

ઇશ્યૂ પ્રાઇસ રૂ. 452 ખૂલ્યો 659.70 વધી 659.70 ઘટી 527.80 છેલ્લો* 580.60 બપોરે 2.37 કલાક આસપાસ અમદાવાદ, 13 મેઃ Indegene લિ.નો આઇપીઓ આજે રૂ. 452ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 655ના મથાળે લિસ્ટેડ થવા સાથે લિસ્ટિંગ ગેઇન 45 ટકા નોંધાવવા સાથે રોકાણકારોને સારી કમાણી કરાવી આપી રહ્યો છે. કંપનીની રૂ. 1,841.76 કરોડની પબ્લિક ઓફરને 69.91 ગણી…

Read More