પિયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 10 મેએ ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ.94

અમદાવાદ, 8 મે : યાર્ન, ફેબ્રિક અને કોટન બેલના અગ્રણી સપ્લાયર પિયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 10 મેએ ખૂલશે. આઇપીઓ 14 મેએ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી અંદાજે રૂ. 14.47 કરોડ ઊભા કરવાની તથા BSE SME પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 94 નિર્ધારિત કરાયો છે તથા 1,200…

Read More

NBFC રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવી શકશેઃ RBI

અમદાવાદ, 6 મે: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવવા કડક નિર્દેશ કર્યો છે. રોયટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્ર અનુસાર, આ પગલાંની જાણ ધરાવતા બે વ્યક્તિએ આ અંગે જણાવ્યું છે. આવકવેરા અધિનિયમ 1961ની 269 (SS) કલમની જોગવાઓને આધારે કોઈપણ વ્યક્તિને લોન પેટે રૂ. 20 હજારથી વધુ…

Read More

હિન્દાલ્કોની નોવેલિસના IPO મારફત $1.2 બિલિયનની યોજના

મુંબઇ, 8 મેઃ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુએસ એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ નિર્માતા નોવેલિસ ઇન્ક.ની આયોજિત પ્રારંભિક જાહેર ઓફરમાં આશરે $1.2 બિલિયન મેળવવાનું વિચારી રહી છે, આ અંગે બજાર સૂત્રોએ જણાવ્યું હતું કે, હિન્દાલ્કો એટલાન્ટા સ્થિત નોવેલિસ માટે આશરે $18 બિલિયનના મૂલ્યાંકનને લક્ષ્ય બનાવી શકે છે. ભારતીય જૂથ સપ્ટેમ્બર સુધીમાં ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં નોવેલિસને સૂચિબદ્ધ કરાવી શકે…

Read More

Fund Houses Recommendations: PBFintech, godrejcp, gail, lalpathlab, pidilite, jswenergy, drreddy, concor, Vodafone

અમદાવાદ, 8 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on PB Fintech: Maintain Buy on Company, raise target price at Rs 1435 (Positive) Investec on Godrej CP: Maintain Buy on Company, raise target price at…

Read More

STOCKS IN NEWS: TATAELEXI, INFOSYS, LTI Mindtree, HINDUSTANZINC, JSWENERGY, TATAMOTORS

અમદાવાદ, 8 મેઃ અગ્રણી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પરીણામો અને કંપની વિષયક જાહેરાતો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. ડિક્સન: કંપનીએ નોકિયા સાથે ટેલિકોમ ઉત્પાદનોના વિકાસ અને ઉત્પાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) Tata Elxsi: ARM પ્રોસેસર્સ માટે સોલ્યુશન ઓફર કરવા માટે કંપની ભાગીદારો/આર્મ (POSITIVE) ઈન્ફોસીસ: કંપની અને સર્વિસ હવે જનરેટિવ AI-સંચાલિત ઉદ્યોગ…

Read More

સેન્સેક્સ 380 પોઈન્ટ્સ ઘટ્યો, નિફ્ટીએ 22,300નું લેવલ મેનેજ કર્યું, મેટલ્સ શેર્સમાં મંદી

અમદાવાદ, 7 મેઃ ભારતીય શેરબજારોમાં લાઇવ ઇલેક્શનની સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટીમાં પણ તેજી-મંદીનો તાલ જોવા મળ્યો હતો. એક તબક્કે સેન્સેક્સે 73000 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 22300 પોઇન્ટની સપાટીઓ તોડી હતી. પરંતુ સેકન્ડ સેશનમાં બાજી થોડી સુધરવા સાથે સેન્સેક્સ 383 પોઈન્ટ (0.5%) ઘટીને 73,511.85 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 141 પોઈન્ટ (0.6%) ઘટીને 22,301.50…

Read More

બેલસ્ટાર માઇક્રોફાઇનાન્સે રૂ.1300 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 7 મેઃ બેલસ્ટાર માઇક્રોફાઇનાન્સ લિમિટેડે SEBI સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.કંપની માઇક્રો ઇન્ટરપ્રાઇઝ, સ્મોલ એન્ટરપ્રાઇઝ, કન્ઝ્યુમર ગુડ્સ, ફેસ્ટિવલ, એજ્યુકેશન અને ઇમર્જન્સી લોન જેવી વિવિધ શ્રેણીની લોન પ્રોડક્ટ્સ ઓફર કરે છે. કંપની રૂરૂ. 1,300 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ના IPO દ્વારા ફંડ એકત્રિત કરવાની યોજના…

Read More

આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટનો રૂ. 48.75 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 8 મેએ ખૂલશે

ઇશ્યૂ ખૂલશે 8 મે ઇશ્યૂ બંધ થશે 27 મે ફેસ વેલ્યૂ રૂ.1 ઇશ્યૂ પ્રાઇસ રૂ.5.85 રાઇટ્સ રેશિયો 3 શેર માટે 1 શેર અમદાવાદ, 7 મે: આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડનો (BSE – AGOL – 542579) રૂ. 48.75 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 8 મેના રોજ ખૂલી રહ્યો છે. ઇશ્યૂ થકી એકત્રિત કરવામાં આવેલા ફંડ્સનો કંપનીના વિસ્તરણ યોજનાઓને ફંડ…

Read More