ડિવાઇન પાવર એનર્જીનું 2026 સુધીમાં રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય, ટૂંકમાં IPOની યોજના
અમદાવાદ, 3 જાન્યુઆરી: ઇન્સ્યુલેટેડ વાયર અને સ્ટ્રીપના ઉત્પાદક ડિવાઇન પાવર એનર્જી માર્ચ, 2026 સુધીમાં રૂ. 400 કરોડની આવકનું લક્ષ્ય રાખે છે. ગાઝિયાબાદ સ્થિત કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા મૂડી ભંડોળ એકત્ર કરીને તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની પણ ઉદ્દેશ્ય ધરાવે છે. ઇશ્યૂના લીડ મેનેજર્સઃ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે ખંભાતા સિક્યોરિટીઝની નિમણૂંક કરી છે….
