માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21297- 21138, રેઝિસ્ટન્સ 21554- 21652, ઇન્ટ્રા-ડે વોચઃ જેબી કેપિટલ, સિપલા
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ અગાઉની તેજી અને આ વખતની તેજીમાં ફરક શું એવું કોઇ પૂછે તો કહી શકાય કે, અગાઉ 90 ટકા રોકાણકારો રાડો પાડતાં કે નર્યો સટ્ટો છે, ખાલી સેન્સેક્સ અને નિફ્ટી જ વધે છે અમારાં શેર્સ તો ઠેરના ઠેર જ છે. પરંતુ આ વખતે 90 ટકા રોકાણકારો સ્વીકારે છે કે, તેજી વાસ્તવિક છે…. અમારાં…
