યસ બેન્કનો શેર ટેકનિકલી સાઉન્ડ: રૂ. 33 ક્રોસ કર્યા પછી રૂ. 40-45નો ટાર્ગેટ આપે છે નિષ્ણાતો

YES BANKના શેરમાં મન્થલી સ્થિતિ એટ એ ગ્લાન્સ Month Open High Low Close Nov 23 15.99 21.15 15.91 19.35 Dec 23 19.44 23.05 19.20 21.46 Jan 24 21.51 26.25 21.40 24.07 Feb 24 24.17 32.81 22.62 31.37 અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ ખાસ્સા સમય સુધી સુસ્ત પડ્યા રહ્યા બાદ યસ બેન્કમાં છેલ્લા ચાર માસથી તેજીનો જુવાળ જોવા…

Read More

રિટાયર્મેન્ટ સેવિંગ પ્રોડક્ટ ICICI પ્રુ ગોલ્ડ પેન્શન સેવિંગ્સ લોન્ચ કરાઇ

મુંબઈ, 10 ફેબ્રુઆરીઃ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ ગોલ્ડ પેન્શન સેવિંગ્સ લોન્ચ કરી છે, જે એક કરવેરા સક્ષમ પેન્શન પ્રોડક્ટ છે જેનાથી ગ્રાહક નાણાંકીય રીતે સ્વતંત્ર નિવૃત્ત જીવન જીવવા માટે પદ્ધતિસર યોગદાન આપીને ઇચ્છિત નિવૃત્તિ ભંડોળ ઊભું કરી શકે છે. આ પ્રોડક્ટ ગ્રાહકને રોકેલી મૂડીની સુરક્ષા, કોમ્પ્લીમેન્ટ્રી હેલ્થ ચેક અપ અને આંશિક ઉપાડની સુવિધા…

Read More

એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સે રૂ.1258ની કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ.716 કરોડ એકત્રિત કર્યા

રૂ. 1,195-1,258નીપ્રાઇઝ બેન્ડ બિડ/ઓફર ખુલવાનીતા. 9 ફેબ્રુઆરી બિડ/ઓફર બંધ થવાનીતા. 13 ફેબ્રુઆરી બિડ્સ લઘુતમ 11 શેર્સઅને 11ના ગુણાંકમાં અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે કંપનીના સૂચિત આઈપીઓ પહેલા પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના દરેક ઇક્વિટી શેર માટે રૂ. 1,258ના અપર પ્રાઇઝ બેન્ડ પર 25 એન્કર ઇન્વેસ્ટર્સને 56,94,753 ઇક્વિટી શેર્સ ફાળવીને રૂ. 716 કરોડ એકત્રિત…

Read More

Fund Houses Recommendations: GRASIM, PAGEIND, ZOMATO, CUMMINS, UBL, LUPIN

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ ગુરુવારે માર્કેટમાં જોવાયેલા 700+ પોઇન્ટના કડાકા-ભડાકા બાદ રોકાણકારો ફરી દહેશતમાં છે કે, નિફ્ટી મહત્વની ટેકનિકલી ટેકાની સપાટી 21700 પોઇન્ટ જાળવવામાં સફળ રહેશે કે કેમ, પરંતુ માર્કેટ નિષ્ણાતો, બજાર પંડિતો અને ટેકનિકલ નિષ્ણાતો ઉપરાંત અગ્રણી બ્રોકરેજ- ફંડ હાઉસિસ સ્ટોક સ્પેસિફિક એપ્રોચની તરફેણ કરી રહ્યા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે સજેસ્ટ કરાયેલી પસંદગીની સ્ક્રીપ્સમાં લેણ/વેચાણ/…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700ની સપાટી કરો યા મરો, સપોર્ટ 21585- 21452, રેઝિસ્ટન્સ 21931- 22144

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ હવામાનની આગાહી હવે પરફેક્ટ કરવાનું સહેલું બન્યું છે. પરંતુ ઇકોનોમિ, પોલિટિક્સ, સેન્ટિમેન્ટ અને સંખ્યાબંધ પરીબળો વચ્ચે શેરબજારો તેમજ સ્ટોક સ્પેસિફિક ચાલની આગાહી કરવાનું એટલુંજ મુશ્કેલ છે. ગુરુવારે માર્કેટમાં હેવોક સાથે આરબીઆઇની ફ્લેટ નિતીને જવાબદાર ગણીને મંદીવાળાઓએ ભારે વેચવાલીનુ પ્રેશર ઊભું કર્યું છે. શુક્રવારે પ્રિ-ઓપનિંગ માટે ગીફ્ટ નિફટીના સંકેતો પણ નેગેટિવ છે. આ…

Read More

Stocks in News: કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા Q3/2024 માટેના પરીણામો સંક્ષિપ્તમાં

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ Q3/2024 માટેના પરીણામોની મોસમ પૂર બહારમાં ખીલી છે. સંખ્યાબંધ કંપનીઓના પરીણામો ધાર્યા કરતાં સારાં આવ્યા છે. તો કેટલીક કંપનીઓના પરીણામો ધારણાથી વિપરીત પણ આવ્યા છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે વિગતો રજૂ કરીએ છીએ. BHEL: કંપનીને હરિયાણા પાવર જનરેશન તરફથી ₹5,500 કરોડનો ઓર્ડર મળ્યો (પોઝિટિવ) IRCTC: કંપનીએ ઉત્તરાખંડમાં પ્રવાસી ટ્રેનો ચલાવવા માટે ઉત્તરાખંડ…

Read More

2024માં લિસ્ટેડ 5માંથી 4 મેઇનબોર્ડ IPOમાં પોઝિટિવ રિટર્ન

મેઇનબોર્ડ લિસ્ટેડ આઇપીઓ એટ એ ગ્લાન્સ Company Listed IssuePrice Current Profit/ Loss BLSE-Services Feb6 135 363.2 169.04%  NovaAgriTech Jan31 41 74.74 82.29% EPACKDurable Jan30 230 195.65 -14.93% MediAssistHealthcare 23Jan 418 527.35 26.16% JyotiCNC Jan16 331 570.2 72.27% (તા. 7 ફેબ્રુઆરીના બંધ ભાવની સ્થિતિ અનુસાર) અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ સેકન્ડરી માર્કેટમાં ચાલી રહેલી ધૂમ તેજીની સાથે સાથે…

Read More