ફિલ્પકાર્ટ, એક્સિસ બેન્ક અને પેયુએ કાર્ડ પેમેન્ટ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન શરૂ કર્યું

ફ્લિપકાર્ટ કાર્ડ એક્સિસ બેન્ક અને પેયુ દ્વારા સંચાલિત કાર્ડ પેમેન્ટ્સ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓફર કરતું ભારતનું અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પૈકી એક બન્યું ગ્રાહકો હવે ફેસ આઈડી તથા ફિંગરપ્રિન્ટની મદદથી એક્સિસ બેન્ક કાર્ડ પેમેન્ટ્સની મંજૂરી મેળવી શકશે, ઓટીપીની રાહ જોવી પડશે નહી નવી દિલ્હી, 30 એપ્રિલ: ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે ખાનગી સેક્ટરની બેન્ક એક્સિસ બેન્ક અને પેયુ…

Read More

વિકસિત ભારતને અદાણી ગ્રુપે આપી નવી ગતિ: PM મોદીએ ગંગા એક્સપ્રેસવેનું કર્યું લોકાર્પણ

અમદાવાદ, 30 એપ્રિલઃ ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાના નવા અધ્યાયનો પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સમાંના એક – ‘ગંગા એક્સપ્રેસવે’નું ગૌરવપૂર્ણ લોકાર્પણ કર્યું છે. માત્ર 3.5 વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયેલો આ ‘સુપર હાઈવે’ માત્ર રસ્તો નથી, પરંતુ પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગ્ય બદલનારી એક આર્થિક જીવનરેખા છે. ગતિશક્તિનો નવો પર્યાય ગંગા એક્સપ્રેસવે આધુનિક…

Read More

GJEPC દ્વારા 3 વર્ષમાં નિકાસમાં 200 ટકા વૃદ્ધિ સાથે 50 મિલિયન યુએસ ડોલરનું લક્ષ્ય

અમદાવાદ, 28 એપ્રિલ 2026: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ 27 એપ્રિલ 2026ના રોજ ભારત–ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયાનું સ્વાગત કર્યું છે અને તેને સમયસરનું અને વ્યૂહાત્મક પગલું ગણાવ્યું છે, જે ભારતના જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે ઊંચી સંભાવનાઓ ધરાવતા બજારના દ્વાર ખોલે છે. હાલમાં ભારતની ન્યૂઝીલેન્ડ માટેની જેમ્સ અને…

Read More

મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકનું ઇક્વિટી AUM રેન્કિંગમાં પ્રભુત્વ

ઇક્વિટી સેગમેન્ટમાં, મહારાષ્ટ્ર નોંધપાત્ર માર્જિનથી આગળ છે. રાજ્ય ઇક્વિટી AUMમાં રૂ. 13.64 લાખ કરોડનો હિસ્સો ધરાવે છે, જે કુલના 28.94% છે. ગુજરાત અને કર્ણાટક અનુક્રમે રૂ. 3.91 લાખ કરોડ અને રૂ. 3.80 લાખ કરોડની એસેટ્સ સાથે આવે છે, જે અનુક્રમે 8.29% અને 8.05% છે. અમદાવાદ, 29 એપ્રિલઃ ભારતનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સતત વિસ્તરી રહ્યો છે,…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સની 2026માં 1.57 લાખ કરોડની ખરીદી છતાં 30 સ્ક્રીપ્સમાં હોલ્ડિંગ ઘટ્યું

અમદાવાદ, 29 એપ્રિલઃ વિદેશી નાણાકીય સંસ્થાઓની આક્રમક વેચવાલીને ખાળવામાં સફળ રહેલા ભારતીય શેરબજારોને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સનો સૌથી મોટો સપોર્ટ રહ્યો છે. ફંડ્સે 2025માં 4.93 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યા પછી 2026માં અત્યાર સુધીમાં 1.57 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. તેની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે, 2025માં 1.66 લાખ કરોડ રૂપિયાનું…

Read More

સન ફાર્માએ 11.75 અબજ ડોલરમાં ઓર્ગેનોનને હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ઓર્ગેનોનના શેરધારકોને શેર દીઠ 14.00 યુએસ ડોલર રોકડા મળશે 28 એપ્રિલ, 2026, અમદાવાદ તથા ન્યૂ જર્સીઃ સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા ઓર્ગેનોન એન્ડ કંપની એ, સન ફાર્મા દ્વારા 11.75 અબજ યુએસ ડોલરના એન્ટરપ્રાઇઝ મૂલ્યાંકન સાથે સંપૂર્ણ રોકડ સોદામાં શેર દીઠ 14.00 યુએસ ડોલરમાં ઓર્ગેનોનના તમામ બાકી શેર હસ્તગત કરવાના નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત…

Read More

હિંદુસ્તાન ઝિંક માટે બ્રોકરેજિસે લક્ષ્યાંક વધાર્યા, 12 માસમાં શેર આશરે 32 ટકા વધ્યો

અમદાવાદ, 28 એપ્રિલઃ હિંદુસ્તાન ઝિંક લિમિટેડે નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિકમાં અપેક્ષાથી વધુ મજબૂત પ્રદર્શન કર્યું છે. ઉત્પાદન ખર્ચ અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે અને ચાંદીના વ્યવસાયમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જેના કારણે બ્રોકરેજિસે કંપનીના શેર અંગે બુલિશ રેટિંગનો પુનરોચ્ચાર કર્યો છે. હિંદુસ્તાન ઝિંકના ચોથા ત્રિમાસિકના પરિણામોમાં સુધારો મુખ્યત્વે રિફાઇન્ડ ઝિંકના ઉત્પાદન…

Read More

અમદાવાદ ઇવેન્ટે ગુજરાતના વ્યવસાયો માટે યુરોપમાં પ્રવેશ માટે સાયપ્રસને એક વ્યૂહાત્મક પ્રવેશદ્વાર તરીકે ઉજાગર કર્યું

અમદાવાદ, 28એપ્રિલ, 2026: વોટર એન્ડ શાર્કે યુરોપ ઇન્ડિયા સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગિતામાં, “ધ સાયપ્રસ પ્રેસિડેન્સી ઓફ ધ કાઉન્સિલ ઓફ ધ યુરોપિયન યુનિયન: સ્ટ્રેન્થનિંગ ઇયુ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ્સ” વિષય પર ઉચ્ચ-સ્તરીય વ્યાપાર અને રાજદ્વારી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમે ગુજરાતની બિઝનેસ ઇકોસિસ્ટમને યુરોપ સાથેના ભારતના વધતા જોડાણ પર થઈ રહેલી મહત્વપૂર્ણ…

Read More