એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ રૂ. 1000 કરોડનો IPO યોજશે, DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે SEBI સમક્ષ તેનો DRHP ફાઇલ કર્યો છે. કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગમાં ₹10,000 મિલિયનના નવા ઈશ્યુ અને શેરહોલ્ડરોને વેચાણ દ્વારા 8,557,597 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થશે.  કંપની આ ઓફરમાંથી મળેલી નેટ આવકનો ઉપયોગ કંપની અને તેની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણની પુન:ચુકવણી/પ્રિપેમેન્ટ માટે, કંપનીની કાર્યકારી મૂડીની…

Read More

ઝેગલ પ્રીપેઇડ ઓશનના IPO માટે બ્રોકરેજ હાઉસના મંતવ્ય

IPO ખૂલશે 14 સપ્ટેમ્બર IPO બંધ થશે 18 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.156-164 લોટ 90 શેર્સ ઇશ્યૂ સાઇઝ 34352255 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 563.4 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ એક તરફ ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડનો IPO શનિવાર સાંજ સુધીમાં 43 ટકા ભરાયો છે. ત્યારે બીજી તરફ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસિસ તરફથી આ…

Read More

મનોજ વૈભવ જેમ્સ ‘N’ જ્વેલર્સનો IPO 22 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ Rs204-215

IPO ખૂલશે 22 સપ્ટેમ્બર IPO બંધ થશે 26 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.204-215 લોટ સાઇઝ 69 શેર્સ ઇશ્યૂ સાઇઝ 12,567,442 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 270.20 કરોડ) લિસ્ટિંગ BSE, NSE કંપની પ્રમોટર્સઃ ગ્રાંધી ભારતા મલ્લીકા રત્નાકુમારી (HUF), ભારતા મલ્લીકા રત્નાકુમારી ગ્રાંધી, ગ્રાંધી સાઇ કિર્તના અમદાવાદ, 17 સપ્ટેમ્બર: દક્ષિણ ભારતની અગ્રણી પ્રાદેશિક જ્વેલરી બ્રાન્ડ મનોજ વૈભવ જેમ્સ…

Read More

સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા)નો IPO 20 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.366-385

IPO ખૂલશે 20 સપ્ટેમ્બર IPO બંધ થશે 22 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ 366-385 લોટ 36 શેર્સ ઇશ્યુ સાઇઝ 18,961,039 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 730 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 15 સપ્ટેમ્બર: સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ (SGL) 20 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 1ની ફેસવેલ્યૂ અને રૂ. 366-385ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. રૂ….

Read More

સાંઈ સિલ્ક્સ (કલામંદિર) નો IPO 20 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.210- 222

IPO ખૂલશે 20 સપ્ટેમ્બર IPO બંધ થશે 22 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 210-222 લોટ 67 શેર્સ ઇશ્યૂ સાઇઝ 54,099,027 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1201 કરોડ લિસ્ટીંગ BSE, NSE અમદાવાદ, 15 સપ્ટેમ્બર: સાંઇ સિલ્ક (કલામંદિર) શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 210-222ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 600 કરોડના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા….

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ આઇજીએલ, નાટકો, ડાબર, એપોલો હોસ્પિટલ, એશિયન પેઇન્ટ્સ

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ ગુરુવારે પણ વોલેટિલિટી અને વોલ્યૂમ્સની રમઝટ વચ્ચે સુધારાની આગેકૂચમાં સેન્સેક્સ 53 પોઇન્ટ સુધરી 67517 પોઇન્ટ અને નિફ્ટી 33 પોઇન્ટ વધી 20103 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટાએ 20043- 20167 પોઇન્ટની રેન્જમાં રમી છેલ્લે ફરી એકવાર 20100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર જ બંધ આપ્યું હોવાનું સ્ટોક્સબોક્સ જણાવે છે. ડેઇલી ચાર્ટ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ઇન્ફોસિસ, સ્ટાર, ભારત ફોર્જ, અદાણી એન્ટરપ્રાઇસ, ટાટા પાવર, ઇન્ડિયન હોટલ્સ

અમદાવાદ, 15 સપ્ટેમ્બર Mainboard IPO List Comp. Open Close Price(Rs) Lot Exch SaiSilks Sep20 Sep22 210-222 67 BSE,NSE Signature Sep20 Sep22 366-385 38 BSE,NSE Yatra Sep15 Sep20 135-142 105 BSE,NSE Zaggle Sep14 Sep18 156-164 90 BSE,NSE SAMHI Sep14 Sep18 119-126 119 BSE,NSE R RKabel Sep13 Sep15 983-1035 14 BSE,NSE ગુફિક બાયોસાયન્સિસ: 19 એપ્રિલ, 2021થી શરૂ…

Read More

આરઆર કાબેલ બીજા દિવસે 1.40 ગણો ભરાયો

ઝેગલ અને સામ્હીને પ્રથમ દિવસે સુસ્ત પ્રતિસાદ કયો ઇશ્યૂ કેટલાં ગણો ભરાયો કેટેગરી RR કાબેલ ઝેગલ સામ્હી હોટલ વિગત બીજો દિવસ પહેલો દિવસ પહેલો દિવસ QIB 1.65 0.00 0.00 NII 2.10 0.11 0.02 રિટેલ 0.95 0.88 0.34 એમ્પ્લોઇ 1.52 — — કુલ 1.40 0.19 0.07 અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ આરઆર કાબેલનો આઇપીઓ બીજા દિવસે કુલ 1.40…

Read More