JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો IPO તા. 25 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.113-119, લોટ સાઇઝ 126 શેર્સ
IPO ખૂલશે 25 સપ્ટેમ્બર IPO બંધ થશે 27 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 113-119 લોટ સાઇઝ 126 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 2800 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ JSW જૂથની કંપની JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 113-119ની પ્રાઇસ ધરાવતાં રૂ. 2800 કરોડના ફ્રેશ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ…
