2022-23ના ફર્સ્ટ હાફમાં IPO મારફત કંપનીઓ દ્રારા એકત્રિત ફંડમાં 32 ટકા ઘટાડોઃ પ્રાઇમ ડેટાબેઝ

14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ. 35456 કરોડ એકત્ર કર્યા અમદાવાદઃ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન 14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ, 35456 કરોડ એકત્ર કર્યા હતા. જે આગલાં વર્ષના તેટલાં જ ગાળાના 25 આઇપીઓ મારફત રૂ. 51979 કરોડ સામે 32 ટકાનો ઘટાડો દર્શાવે છે. તે પૈકી માત્ર એલઆઇસીના આઇપીઓ…

Read More

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાનો IPO 4 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસ બેન્ડઃ 56-58

લઘુત્તમ બિડ લોટ 254 ઈક્વિટી શેર અને ત્યારબાદ 254શેરના ગુણાંકમાં રહેશે ફ્લોર પ્રાઈઝ ફેસ વેલ્યુથી 5.૬ ગણી, કેપ પ્રાઈઝ શેરની ફેસવેલ્યૂથી 5.9 ગણી કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાની યોજના ધરાવે છે કંપનીના પ્રમોટર્સઃ પવન બજાજ અને કરણ બજાજને 30 વર્ષથી વધુ અનુભવ છે અમદાવાદ: હૈદરાબાદ સ્થિત કન્ઝ્યુમર ડ્યુરેબલ રીટેઈલ ચેઈન ઈલેક્ટ્રોનિક્સ માર્ટ…

Read More

સપ્ટેમ્બરમાં કુલ 28 SME IPO પૈકી  ગુજરાતના 6 SME IPO

દેશના 550 કરોડના ફંડ સામે ગુજરાતની કંપનીઓ રૂ. 62.23 કરોડ એકત્ર કરશે અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યારસુધીમાં દેશભરમાંથી 68 SME IPO યોજાયા હતા. તે પૈકી 46 IPOમાં પોઝિટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. એસએમઇ પ્લેટફોર્મમાં પણ તગડું રિટર્ન જોઇને રોકાણકારો SME IPO તરફ વળી રહ્યા છે. તેના પ્રતિબિંબ વચ્ચે સપ્ટેમ્બરમાં 28 SME કંપનીઓ IPO મારફત…

Read More

IPO: SWASTIK PIPES SME IPO TO OPEN ON 29 SEPTEMBER

સ્વસ્તિક પાઇપ્સે બુક બિલ્ડિંગ માટે રૂ. 97-100 પ્રાઇઝ બેન્ડ નક્કી કરી ઇશ્યૂ ખુલશે 29 સપ્ટેમ્બર ઇશ્યૂ બંધ થશે 03 ઓક્ટોબર પ્રાઇસબેન્ડ 97-100 કુલ શેર્સ 62.52 લાખ ઇશ્યૂ એટ એ ગ્લાન્સ અમદાવાદ : સ્પેશિયલાઇઝ્ડ પાઇપ ઉત્પાદક સ્વસ્તિક પાઇપ લિમિટેડે બુક બિલ્ડિંગ રૂટ દ્વારા એનએસઇ ઇમર્જ ઉપર તેના આગામી જાહેર ભરણા માટે શેરદીઠ રૂ. 97-100ની પ્રાઇઝ બેન્ડ…

Read More

હર્ષા એન્જિનિયર્સ 35 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, રોકાણકારને લોટદીઠ રૂ. 7020નો પ્રોફિટ

સેકેન્ડરી માર્કેટમાં 900 પોઈન્ટથી વધુનો ગાબડું હર્ષા એન્જિનિયર્સના પ્રિમિયમે લિસ્ટિંગથી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનું ઘોડાપુર જોવા મળશે ગ્રે માર્કેટમાં રૂ. 200થી 230ના પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા અમદાવાદઅમદાવાદ સ્થિત અને વર્ષો જૂની પ્રેસિજન બેરિંગ કંપની હર્ષા એન્જિનિયર્સે આજે મેઈન બોર્ડ ખાતે 34.55 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કારાવ્યું છે. રૂ. 755 કરોડના આઈપીઓ બીએસઈ ખાતે  રૂ. 330ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 444ના…

Read More

દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ 200 કરોડનો IPO યોજશે

3146802 શેર્સના ઇશ્યૂ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું અમદાવાદઃ દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિ.એ રૂ200 કરોડના સૂચિત IPO માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. જે અનુસાર કંપની 3146802 શેર્સ ઓફર કરશે. કંપની રૂ. 2,00 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકોની વેચાણ માટેની ઓફ દ્વારા 31,46,802 ઇક્વિટી શેરની વેચાણ માટેની…

Read More

ઓક્ટોબરમાં 10 હજાર કરોડના 7 IPO પાઇપલાઇનમાં

અમદાવાદઃ સપ્ટેમ્બર માસમાં અત્યારસુધીમાં 20 આઇપીઓનું લિસ્ટિંગ થઇ ચૂક્યું છે. તેમાંથી 16 આઇપીઓમાં રોકાણકારો રિટર્ન મેળવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ઇનોક્સ ગ્રીન, નવી ટેકનોલોજીસ અને સિગ્નેચર ગ્લોબલ સહિત 7 કંપનીઓ રૂ. 10000 કરોડના આઇપીઓ માટે સજ્જ થઇ રહી છે. ભારતીય શેરબજારોમાં પ્રાઈમરી માર્કેટની તેજીને ધ્યાનમાં રાખતા ઓક્ટોબરમાં 10015 કરોડના વધુ સાત IPO યોજાવાની શક્યતા…

Read More

2022: 20 IPOમાં શેરદીઠ એકત્રિત એવરેજ રૂ. 8373ની પ્રાઇસ સામે રૂ. 11652ની માર્કેટપ્રાઇસ સાથે શેરદીઠ રૂ. 3279 એટલેકે 39%નું જંગી રિટર્ન

મહેશ ત્રિવેદી. businessgujarat.in 100માંથી એટલિસ્ટ 80-85 ટકા રોકાણકારો એવો બળાપો કાઢતાં હોય છે કે IPOમાં અરજી કરીએ પણ લાગે નહિં, ત્યારે વ્યાજનું નુકસાન જાય તે નફામાં અને ઘણીવાર એવું બને કે, ડિસ્કાઉન્ટમાં ખુલતાં IPOમાં જલદી લાગી જાય ત્યારે મૂડી લાગી જતી હોય છે. પરંતુ 2022ના કેલેન્ડર વર્ષની સ્થિતિ જોઇએ તો જે સેકન્ડરી માર્કેટની સ્થિતિ જોઇને…

Read More