આગામી સપ્તાહે 4 IPO રૂ. 4500 કરોડ એકત્ર કરવા યોજાશે

અમદાવાદઃ આગામી સપ્તાહે ડીસીએક્સ સિસ્ટમ્સ, ગ્લોબલ હેલ્થ લિ., બીકાજી ફુડ્સ ઇન્ટરનેશનલ અને ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ એમ ચાર કંપનીઓ કુલ રૂ. 4500 કરોડ એકત્ર કરવા માટે IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. DCX Systems IPO Details IPO તારીખ Oct 31, 2022 to Nov 2, 2022 Face Value ₹2 per share પ્રાઇસ બેન્ડ ₹197 to ₹207 per…

Read More

boAtએ રૂ. 2000 કરોડનો આઇપીઓ અભેરાઇએ ચડાવ્યો

અમદાવાદઃ boAt બ્રાન્ડ હેઠળ ઓડિયો ગિયર અને વેરેબલ્સ ધરાવતી ઇમેજિન માર્કેટિંગ પ્રા. લિ.એ વોરબર્ગ પિન્ક્સ અને નવા ઇન્વેસ્ટર માલાબાર ઇન્વેસ્ટમેન્ટ્સ પાસેથી રૂ. ઇક્વિટી ફન્ડિંગ મારફત રૂ. 500 કરોડનું ફંડ મેળવ્યું છે. કંપનીએ શેરબજારની વર્તમાન ડામાડોળ સ્થિતિને ધ્યાનમાં રાખીને આઇપીઓની યોજના અભેરાઇએ ચડાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કંપનીએ જાન્યુઆરી-2022માં રૂ. 2000 કરોડના આઇપીઓ માટે સેબી…

Read More

નવા લિસ્ટેડ IPOના લોક-ઇન શેર્સ છૂટાં થતાં જંગી સપ્લાયની દહેશત

નવેમ્બરમાં આશરે 20 કંપનીઓના આઇપીઓના પ્રિ-ઇશ્યો એલોટેડ શેર્સનો લોક-ઇન પિરિયડ પૂરો થઇ રહ્યો હોવાથી માર્કેટમાં આ કંપનીઓના શેર્સનો ફ્લો વધતાં ભાવો ઉપર વિપરીત અસર પડવાની દહેશત અમદાવાદઃ પેટીએમ, નાયકા, દેલ્હીવેરી, પીબી ફીનટેક સહિતની 20 જેટલી કંપનીઓએ પ્રિ-આઇપીઓ ઓફર કરેલાં શેર્સ તેમના આઇપીઓના લિસ્ટિંગ પછી લોક-ઇન પિરિયડ પૂરો થતો હોવાથી આ કંપનીઓના શેર્સમાં ફ્લોટિંગ સ્ટોક વધવા…

Read More

આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

કંપની ઇશ્યૂ પ્રકાર ઇશ્યૂ પ્રાઇસ સાઇઝ કરોડ લોટ ખૂલશે બંધ થશે DCX Systems IPO 197-207 500 72 31-Oct 02-Nov DAPS Advertisin SME IPO 30 5.1 4000 31-Oct 02-Nov Integrated Pers SME IPO 59 12.74 2000 31-Oct 02-Nov Rite Zone SME IPO 75 8.96 1600 31-Oct 02-Nov Vital Chemtech SME IPO 95-101 60.8 – 64.6 1200…

Read More

નાયકાનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે આઇપીઓ પ્રાઇસથી પણ નીચે ગયો

અમદાવાદઃ નાયકા બ્રાન્ડ ધરાવતી કંપી FSN E-Commerce Venturesના શેરનો ભાવ મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન તેની રૂ. 1125ની ઇશ્યૂ પ્રાઇસ કરતાં પણ નીચે ઉતરી રૂ. 1112 આસપાસ થઇ ગયો હતો. જે 2.03 ટકાનો ઘટાડો દર્શાવે છે. છએલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેરમાં 2 ટકા ઊપરાંત અને એક માસમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પ્રિ-…

Read More

બીકાજી ફુડ્સનો 1000 કરોડનો IPO નવેમ્બરમાં યોજાવા શક્યતા

અમદાવાદઃ બીકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ એ ભારતની સૌથી મોટી ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (“FMCG”) બ્રાન્ડ્સમાંની એક છે, જેમાં આંતરરાષ્ટ્રીય ફૂટપ્રિન્ટ છે, જે ભારતીય નાસ્તા અને મીઠાઈઓનું વેચાણ કરે છે અને ભારતીય સંગઠિત નાસ્તા બજારમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક છે. કંપની તેના ભાવિ વિસ્તરણ પ્રોજેક્ટની આંશિક નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે નવેમ્બરમાં રૂ. 1000 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં…

Read More

વિક્રમ સંવત 2079માં પાઇપલાઇનમાં રહેલાં 74 IPO એટ એ ગ્લાન્સ

અમદાવાદઃ વિક્રમ સંવત 2079નું વર્ષ આઇપીઓની વણઝાર વચ્ચે ધમાકેદાર રહેવાનો આશાવાદ પ્રાઇમરી માર્કેટ પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. આગામી વર્ષ દરમિયાન ઇનોક્સ ગ્રીન એનર્જી, ગો એરલાઇન્સ, સ્ટરલાઇટ પાવર, હિન્દુજા લેલેન્ડ ફાઇનાન્સ, ઓયો રૂમ્સ, નવી, સ્નેપડીલ, સ્વીગી, લાવા ઇન્ટરનેશનલ, ઓલા વગેરે ટોચની કંપનીઓના આઇપીઓ યોજાય તેવી સંભાવના છે. Company Rs. Crores IPO Date INOX Green Energy…

Read More

સંવત 2078: 44 IPO મારફત રૂ. 97 હજાર કરોડ એકત્ર થયા

70 ટકા IPOમાં રોકાણકારોને એવરેજ 58 ટકા રિટર્ન મળ્યું 12 IPOએ નેગેટીવ લિસ્ટિંગ કરાવ્યું, જેમાંથી 4 માં પોઝિટીવ રિટર્ન 8 IPOએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવી અત્યારસુધીમાં ક્યારેય ન વધ્યા 18 IPO લિસ્ટિંગ ગેઈન સામે બમણાથી વધુ રિટર્ન આપતા થયા 15 IPOમાં લિસ્ટિંગ ગેઈનથી રિટર્ન અડધુ થયું અમદાવાદઃ સંવત 2078માં બીએસઈ IPO ઈન્ડેક્સ 44.18 ટકા તૂટ્યો હતો….

Read More