ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો IPO 12 જુલાઇએઃ પ્રાઇસ બેન્ડ રૂ.23-25
ઉત્કર્ષ બેન્ક IPO ડિટેઇલ ઇશ્યૂ ખૂલશે 12 જુલાઇ ઇશ્યૂ બંધ થશે 14 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 23-25 લોટ સાઇઝ 600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 200,000,000 shares ઇશ્યૂ સાઇઝ ₹500.00 Cr લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 9 જુલાઇઃ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે 12 જુલાઈએ ખુલશે…
