7 દિવસના સુધારાની હેલી બાદ સેન્સેક્સમાં 505 પોઇન્ટના કરેક્શનનું કોરાડું

સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 562 પોઇન્ટનો સુધારો વિગત સેન્સેક્સ નિફ્ટી ખુલ્યો 65559 19423 વધી 65899 19524 ઘટી 65176 19303 બંધ 65280 10332 ઘટાડો 505 166 ઘટાડો 0.77 ટકા 0.85 ટકા અમદાવાદ, 7 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં સળંગ સાત દિવસની તેજીની હેલી પછી શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 505 પોઇન્ટ અને નિફ્ટીમાં 166 પોઇન્ટના કરેક્શનનું કોરાડું નિકળ્યું…

Read More

ઇન્ટ્રા-ડે પીક્સઃ કોલ ઇન્ડિયા, પાવરગ્રીડ, પિડિલાઇટ, આઇટીસી ખરીદો

અમદાવાદ, 7 જુલાઇઃ ગુરુવારે બીએસઇ સેન્સેક્સે 339 પોઇન્ટના સુધારા સાથે 65785 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. બીએસઇ માર્કેટકેપિટલાઇઝેશન પણ 300 કરોડ પ્લસ થઇ ગયું છે. નેશનલ સ્ટોક એક્સેચેન્જનો નિફ્ટી-50 પણ 19400ની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી ચૂક્યો છે. ચાર્ટ ઉપર નિફ્ટીએ બીગ પોઝિટિવ હાયર હાઇ કેન્ડલની રચના કરી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ 19250ની ઇન્ટ્રા-ડે સપાટીને ધ્યાનમાં રાખીને…

Read More

બ્રોકર્સ ચોઇસઃ ડાબર, ટાઇટન અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ ખરીદો

અમદાવાદ, 7 જુલાઇ ડાબર પર MS: કંપની પર વધુ વેઈટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 606 (પોઝિટિવ) જનરલ ઈન્સ્યોરન્સ પર MS: સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરર્સ, પ્રાઈવેટ મલ્ટી-લાઈન ઈન્સ્યોરર્સ અને પબ્લિક ઈન્સ્યોરન્સમાં 24%, 17% અને 9% નો વધારો જોવા મળ્યો છે. ICICI લોમ્બાર્ડ આઉટપરફોર્મ કર્યું (પોઝિટિવ) Citi on Titan: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….

Read More

NIFTY-50 OUTLOOK: support 19409- 19322, resistance 19549- 19600: મારૂતિ, શ્રીરામ ફાઇ વેચો, ક્રોમ્પ્ટન ખરીદો

અમદાવાદ, 7 જુલાઇઃ નિફ્ટી-50 ગુરુવારે સાઇડવે મૂવમેન્ટ પછીની સુધારાની આગેકૂચમાં ઇન્ટ્રા-ડે 19512 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ આંબી ગયો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ બુલિશ ટ્રેન્ડ ધરાવે છે. મોટાભાગની ટાઇમફ્રેમ ઉપર અગાઉ જણાવ્યા અનુસાર સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી હોલ્ડ લેણની જાળવી રાખવાની સલાહ મળી રહી છે. ઉપરની ચાલમાં નિફ્ટી 19,550-19,600 zone નોંધાવે તેવી…

Read More

Tata Playના IPOને Tata Group મુલતવી રાખે તેવી શક્યતા

મુંબઇ, 6 જુલાઇઃ ટાટા જૂથ હાલ પુરતું Tata Playના IPOની યોજના મોકૂફ રાખે તેવી શક્યતા છે. આઇપીઓના આગમનમાં વિલંબ થઈ શકે છે, તેથી જે લોકો ટાટાના આ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તેમણે હવે રાહ જોવી પડી શકે છે. હકીકતમાં, ટાટા પ્લેના IPOને માર્કેટ રેગ્યુલેટર દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ રોકાણકારો તેના લિસ્ટિંગની આતુરતાથી…

Read More

હાઇ-ગ્રીન કાર્બને NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 જુલાઇઃ રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની ફ્લેગશિપ કંપની હાઇ-ગ્રીન કાર્બન લિ.એ NSE ઇમર્જ સાથે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. કંપની બુક-બિલ્ડીંગ રૂટ દ્વારા 76 લાખ ઇક્વિટી શેર્સ (દરેક રૂ. 10/- ફેસ વેલ્યુ) ઓફર કરવાની યોજના ધરાવે છે. પબ્લિક ઓફરિંગ દ્વારા ઓફર કરવામાં આવેલા આ 76 લાખ ઇક્વિટી શેરમાંથી,…

Read More

સેન્સેક્સમાં 2816 પોઇન્ટની સુધારાની હેલી (સળંગ સાત દિવસમાં), નિફ્ટી 19500 નજીક

રિલાયન્સ ફરી માર્કેટ લિડરની ભૂમીકામાં આવ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે ફરી માર્કેટ લીડરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આજે સવારે 2576ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 2644.30 અને નીચામાં ખુલ્યા ભાવની સપાટી જ રાખવા સાથે છેલ્લે રૂ. 53.55 (2.07 ટકા)ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલી રિલાયન્સે મહત્વની 2630ની રેઝિસ્ટન્સ કૂદાવી હોવાથી નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યાછે કે,…

Read More

ત્રિધ્યા ટેકનો 72 ગણો ભરાયો, 13મીએ NSE ખાતે લિસ્ટિંગ

કેટેગરી વાઇસ સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ રોકાણકાર કેટેગરી બિડ્સ (શેર્સ) ગણો ભરાયો ક્યુઆઈબી 24279000 15.62 બિન સંસ્થાકીય રોકાણકારો *  16,30,89,000 181.72 રિટેલ  રોકાણકારો 14,13,69,000 67.62 કુલ 32,87,37,000 72.38 અમદાવાદ, 6 જુલાઈઃ અમદાવાદ સ્થિત સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ત્રિધ્યા ટેક લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફરને તેના રૂ. 26.41 કરોડના SME IPO માટે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો અને 72 ગણો…

Read More