Listing of Global Surfaces on 23rd March, 2023
જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે ફુલ્લી 12.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ પોર્શન 5.12 ગણો, એનઆઇઆઇ પોર્શન 33.10 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 8.95 ગણો ભરાયો હતો. Symbol: GSLSU Series: Equity “T Group” BSE Code: 543829 ISIN: INE0JSX01015 Face Value: Rs 10/- Issue Price: Rs. 140/- per…
