Dharmaj Cropનો IPO છેલ્લા દિવસે 35.49 ગણો ભરાયોઃ યુનિપાર્ટ્સમાં રિટેલ સબસ્ક્ર્પિશન પ્રથમ દિવસે 77%
યુનિપાર્ટ્સમાં રિટેલ સબસ્ક્ર્પિશન પ્રથમ દિવસે 77 ટકા, કુલ 58 ટકા ભરાયો DETAILS UNIPARTS INDIA DHARMAJ CROP DAY-1 LAST DAY QIB 00 48.21 NII 0.90 52.29 RETAIL 0.77 21.53 TOTAL 0.58 35.49 અમદાવાદઃ ધર્મજ ક્રોપ ગાર્ડનો IPO અંતિમ દિવસે કુલ 35.49 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો છઠ્ઠો IPO રહ્યો છે….
