સાઈ સિલ્ક કલામંદિરના રૂ. 1200 કરોડના IPOને સેબીની મંજૂરી
અમદાવાદઃ વુમન એથનીક વસ્ત્રોમાં અગ્રણી બ્રાન્ડ્સ કલામંદિર, વરામહાલક્ષ્મી સિલ્ક, KLM ફેશન મોલની પેરન્ટ કંપની સાઈ સિલ્ક કલામંદિર લિ.ને IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સેબીની મંજૂરી મળી છે. કંપનીએ બજારમાંથી રૂ. 1200 કરોડ એકત્ર કરવા માટે જુલાઈ, 2022ના મધ્યમાં DRHP ફાઇલ કર્યું હતું. કંપનીની કામગીરી વિશે SSKL એ દક્ષિણ ભારતમાં વુમન એથનીક વસ્ત્રો, મુખ્યત્વે સાડીઓના…
