IREDAના શેર આજે ફરી 20 ટકા અપર સર્કિટ સાથે 102ની ટોચે, આઈપીઓ રોકાણકારોને 218 ટકા રિટર્ન
2023-12-12
અમદાવાદ, 12 ડિસેમ્બરઃ સરકારી ગ્રીન એનર્જી કંપની ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)નો શેર આજે ફરી 20 ટકા અપર સર્કિટ સાથે 102ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેના આઈપીઓ રોકાણકારોને લિસ્ટિંગના 10 ટ્રેડિંગ સેશનમાં 218.75 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. ઈશ્યૂ પ્રાઈસ રૂ.32 હતી. BSEએ ખાતે IREDAનો શેર ગઈકાલના બંધ 85.02Continue Reading

