Gold Rates: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે સોના-ચાંદી બજારમાં તેજી, સોનું આ સપ્તાહે 3 ટકા વધ્યુ
2023-10-13
અમદાવાદ, 13 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે ઈઝરાયલ-હમાસ વચ્ચે વણસી રહેલી જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે. ગ્લોબલ સ્પોટ ગોલ્ડ માટે આ સપ્તાહ છેલ્લા સાત માસનું સર્વશ્રેષ્ઠ સપ્તાહ રહ્યું છે. સ્પોટ ગોલ્ડ 3 ટકા વધ્યું છે. જ્યારે સ્પોટ ચાંદી પણ વૈશ્વિક સ્તરે વધી 22.53 ડોલર પ્રતિ ઔંશContinue Reading

