આઈટેલે ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ ગ્લાસ ફિનિશ બોડી સાથે it5330 કીપેડ ફોન લોન્ચ કર્યો

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: આઈટેલે it5330 લોન્ચ કર્યો છે. it5330 સર્વોચ્ચ 2.8 ઇંચ ડિસ્પ્લે અને અન્ય પ્રભાવશાળી સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ભવ્ય ગ્લાસ ફિનિશ ધરાવે છે. આઈટેલ ઈન્ડિયાના સીઈઓ અરિજીત તાલપાત્રાએ જણાવ્યું હતું કે, આઈટેલનો it5330 ફીચર ફોન તેના ઉત્કૃષ્ટ ગ્લાસ ફિનિશ બોડી સાથે માપદંડોને વધારે છે, જે સાચો ગેમ ચેન્જર છે. ફોનમાં પ્રભાવશાળી 11.1એમએમ અલ્ટ્રા…

Read More