Tata Motorsનો શેર 5 ટકા ઉછાળા સાથે રેકોર્ડ ટોચે, ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની
2024-01-30
અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટાટા મોટર્સનો શેર તેના Q3FY24ના પરિણામો મજબૂત રહેવાના આશાવાદ સાથે 5 ટકા વધી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સાથે કંપનીએ મારૂતિ સુઝુકીનું રૂ. 3.16 લાખ કરોડની માર્કેટ કેપ વટાવી ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની હતી. જો કે, બાદમાં શેર 1.80 ટકા ઉછાળા સાથે 856ની સપાટીએ પહોંચતાં માર્કેટContinue Reading

