સેન્સેક્સ-નિફ્ટીની આજની ચાલનો આધાર વૈશ્વિક શેરબજાર અને જિયોનું લિસ્ટિંગ

અમદાવાદ, તા. 28 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે અમેરિકન-યુરોપિયન શેરબજારમાં સુધારાની રેલી તેમજ એશિયાના નિક્કેઈમાં આકર્ષક ઉછાળાની અસર આજે ભારતીય શેરબજારો પર થવાની શક્યતા છે. જો કે, ગિફ્ટ નિફ્ટી 134 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ નોટ સાથે ખૂલશે. બાદમાં 10 વાગ્યે જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓના લિસ્ટિંગનો ટેકો પણ એકંદરે શેરબજારની ચાલ નક્કી કરી…

Read More