નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ 6ઠ્ઠા વાર્ષિક સ્થાપના દિવસની ઉજવણી કરી

અમદાવાદ, 29 જુલાઇઃ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ MSME મંત્રાલયના સહયોગ થકી અમદાવાદમાં 6ઠ્ઠા વાર્ષિક સ્થાપના દિવસની ઉજવણીમાં થઈ હતી. છઠ્ઠા વાર્ષિક સ્પાપના દિવસ નિમિતે ઉજવણી નિમિતે MSME કન્વેન્શન 2024નું આયોજન કર્યું હતું. જેમાં MSME વિભાગના સહાયક ટી કે સોલંકી, KCCI ચેરમેન દુર્ગેશ અગ્રવાલ, KCCI માનદ મહાસચિવ ભરત પટેલ ઉપસ્થિત યોજાયો હતો. આ સંમેલનમાં…

Read More

ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય(MoFPI) નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે ‘વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024’

મુંબઇ, 11 માર્ચઃ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય (MoFPI – ભારત સરકાર) એ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સમર્થન સાથે પ્રાદેશિક ઉદ્યોગ મીટનું આયોજન કર્યું હતું. આ પ્રાદેશિક મીટનું આયોજન MoFPI દ્વારા મહારાષ્ટ્રમાં તમામ હિતધારકો, ઉત્પાદકો, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના માલિકો અને તેના સંલગ્ન ક્ષેત્રોને સંબોધવા માટે કરવામાં આવ્યું હતું. આ મીટનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાનો અને…

Read More