નિવૃત્તિ બાદ નડતા આર્થિક જોખમો દૂર કરતો કોટક વેરિએબલ ઈન્ડેક્સ એન્યુઈટી પ્લાન લોન્ચ

મુંબઈ, 19 નવેમ્બર 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“કોટક લાઇફ”) એ કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ રિટાયરમેન્ટ સોલ્યુશન NIFTY 50 ઇન્ડેક્સ સાથે જોડાયેલી વૃદ્ધિની સંભાવના સાથે આજીવન ગેરંટીડ આવક પ્રદાન કરે છે. તે ગ્રાહકોને દીર્ઘાયુષ્ય સાથે સંબંધિત નાણાકીય જોખમોનો સામનો કરવામાં, મોંઘવારીની અસર ઘટાડવામાં અને લાંબા ગાળાની…

Read More