KSH ઇન્ટરનેશનલ લિમિટેડ નો IPO 16 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 365 – 384
ઇશ્યૂ ખૂલશે 16 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 18 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 365 – 384 લોટ સાઇઝ 39 શેર્સ ઇશ્યૂ સાઇઝ 18489583 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 710 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 12 ડિસેમ્બર: KSH ઇન્ટરનેશનલ લિમિટેડ શેરદીઠ રૂ. 5 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 365-384 ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે તા. 16 ડિસેમ્બરે…
