અમદાવાદ, 8 સપ્ટેમ્બર મઝાગોન ડોક: કંપનીએ યુએસ સરકાર સાથે માસ્ટર શિપ રિપેર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા. (પોઝિટિવ) LTI માઇન્ડટ્રી: કંપનીએ રીટેલ મીડિયા માટે એડસ્પાર્ક અને સ્માર્ટ સર્વિસ ઓપરેશન્સ લોન્ચ કર્યા છે. (પોઝિટિવ) લેન્ડમાર્ક કાર: કંપની તેની ઓફરિંગમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વાહનો ઉમેરે છે. (પોઝિટિવ) સ્ટરલાઈટ ટેક: દક્ષિણ કેરોલિનાના ગ્રામીણ કનેક્ટિવિટીContinue Reading