એસુસે AMD Ryzen 7000 શ્રેણીના લેપટોપ સાથે કન્ઝ્યુમર નોટબુક લાઇનઅપનું વિસ્તરણ કર્યું

નવી દિલ્હી, 14 માર્ચ: એસુસે ભારતીય બજાર માટે AMD Ryzen 7000 Series સાથે તેની કન્ઝ્યુમર નોટબુક લાઇનઅપના વિસ્તરણની જાહેરાત કરી છે. યુવા વ્યાવસાયિકો, સાહસિકો અને જીવનશૈલીના ઉત્સાહીઓ માટે ડિઝાઇન કરાયેલ લેપટોપની નવી શ્રેણીમાં VivoBook સિરીઝ અને નવીનતમ VivoBook Go Lineup સાથે ફ્લેગશિપ ZenBook 14 OLED નો સમાવેશ થાય છે. નવી ZenBook 14 OLED ની કિંમત…

Read More